gold rate

Gold Price Today: સોનામાં સતત વધઘટનો દોર, જાણો આજનો ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જ્યાં ગુરુવારે સોનામાં વધારો નોંધાયો હતો. તો શુક્રવારના સોનામાં ઘટાડો થયો છે. તે જ સમયે, ચાંદીમાં વધારો જોવા મળી રહ્યો છે

Apr 30, 2021, 01:45 PM IST

Gold Price Today: સોનું 9200 રૂપિયા થયું સસ્તું, આજે 1000 સુધી તૂટી ચાંદી

શું સોનું ખરીદવાનો યોગ્ય સમય આવી ગયો છે. ઘણા દિવસોથી સોનું વાયદા બજાર અને સોની બજાર બંને જગ્યાએ સસ્તુ થઇ રહ્યું છે. ગત થોડા દિવસો પહેલાં જ 48,000 રૂપિયા તરફ વધી રહેલું સોનું ફરી 47,000 નીચે સરકવા માટે તૈયાર છે.

Apr 28, 2021, 12:19 PM IST

Gold Price Today: સોનામાં ભારે ઘટાડો, સોની બજારમાં ભાવ 450 રૂપિયા ઘટ્યા, ચાંદી પણ તૂટી

સોનાના ભાવમાં ગત અઠવાડીયાથી ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે આ અઠવાડીયે પણ જોવા મળી રહ્યો છે. MCX પર સોનું છેલ્લા ચાર ટ્રેડિંગથી નબળું રહ્યું છે. સોના કરતા વધારે નબળાઈ ચાંદીમાં પણ જોવા મળી રહી છે

Apr 27, 2021, 12:25 PM IST

ખુશખબરી: સોનું થયું સસ્તું, જાણો 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે રૂપિયા

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ સામાન્ય વધારા સાથે 1,779 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયા, જ્યારે ચાંદીનો ભાવ 26.02 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ અપરિવર્તિત રહ્યો. ડોલરમાં નબળાઇ અને મહામારીની ચિંતાને લઇને સોનાના ભાવમાં સમર્થન મળી રહ્યું છે.  

Apr 26, 2021, 08:09 PM IST

Gold Price Today, 16 April 2021: આજે 10 ગ્રામ સોના પર થશે 9200 રૂપિયાની બચત, ચાંદી પણ થઈ સસ્તી

સોના અને ચાંદીમાં (Gold-Silver) તેજી જોવા મળી રહી છે. MCX પર સોનું (Gold) 47,000 રૂપિયાને પાર કરી ગયું છે. જ્યારે ચાંદી (Silver) પણ 68,000 રૂપિયા પ્રતિ કિલોને પાર કરી ગઈ છે

Apr 16, 2021, 03:48 PM IST

Gold Price Today, 13 April 2021: સોનું 10,000 રૂપિયા સસ્તું! એક દિવસમાં ચાંદી 850 રૂપિયા તૂટી

સોનાના (Gold) ભાવ હવે એક સ્તર પર આવીને અટકી ગયા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કિંમત 46,400 ની આસપાસ જોવા મળી રહી છે. ચાંદીમાં (Silver) સોમવારે જોરદાર ઘટડો જોવા મળ્યો હતો

Apr 13, 2021, 12:22 PM IST

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો, જાણો નવી કિંમત

ડોલર સામે રૂપિયો નબળો પડતા દેશમાં આજે ફરી સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો થયો છે. 
 

Apr 7, 2021, 05:00 PM IST

Gold Price: સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે ભારે ઘટાડો, વર્ષના સૌથી ઓછા ભાવે વેચાઈ રહ્યું છે સોનું

સોનાના આ નવા ભાવ વીતેલા એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ગત અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં પાંચવાર ઘટાડો નોધાયો છે. 

Mar 31, 2021, 02:50 PM IST

Gold Price Today: સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, જો જો...સોનું ખરીદવાની સોનેરી તક ન ચૂકી જતા!

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં આજે સોનાનો ભાવ 792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટ્યો છે. MCX પર ગોલ્ડનો લેટેસ્ટ ભાવ 43,850 રૂપિયા છે જે ગઈ કાલ કરતા 792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછો છે. કોમોડિટી એક્સપર્ટના જણાવ્યાં મુજબ સોનાના ભાવમાં ઘટાડો 5 એપ્રિલના રોજ April contract expiry અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિના કારણે થયો છે. 

Mar 30, 2021, 01:56 PM IST

Gold Rate Today: સોનાના ભાવમાં 12921 રૂપિયાનો ઘટાડો, જાણો રોકાણ પર થશે નફો કે ખોટ

કોરોના સંકટ (Coronavirus) વચ્ચે ઉભી થયેલી આર્થિક સ્થિતિ વચ્ચે ભારત જ નહીં દુનિયાભરમાં લોકોએ સોનામાં રોકાણ (Gold Investment) પર સૌથી વધારે વિશ્વાસ કર્યો છે

Mar 29, 2021, 06:51 PM IST

Gold Price Today: સોનું ખરીદવાની ઉત્તમ તક, ચાંદી પણ થઈ સસ્તી, જાણો શું છે આજની કિંમત

MCX પર સોનાના એપ્રિલ વાયદા આજે ખુબ જ નાના દાયરામાં વેપાર કરી રહ્યા છે. શુક્રવારે MCX પર સોનાનો એપ્રિલ વાયદો 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આજે સોનામાં હળવી સુસ્તી સાથે શરૂઆત થઈ છે. પરંતુ રેટ બિલકુલ ફ્લેટ છે. છેલ્લા બે અઠવાડિયામાં સોનું પહેલીવાર શુક્રવારે 45000 રૂપિયાની ઉપર બંધ થયું હતું. 

Mar 22, 2021, 11:50 AM IST

Gold Price Today, 10 March 2021: તહેવારો પહેલા સસ્તું થયું સોનું, આ વર્ષે 5200 રૂપિયા સુધી ઘટ્યા છે ભાવ

તહેવારો માટે સોનું ખરીદવા માંગતા હોવ તો તમારી પાસે શાનદાર તક છે. MCX પર સોના (Gold) નો એપ્રિલ વાયદો છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે જ ટ્રેડ થઈ રહ્યો છે. મંગળવારે એવું લાગ્યું કે સોનું 44,000 નું લેવલ તોડીને નીચે આવી જશે પરંતુ છેલ્લા કલાકોમાં ભારે ખરીદીના પગલે સોનું ગઈ કાલે 600 રૂપિયા વધુ ચડીને બંધ થયું. 

Mar 10, 2021, 01:41 PM IST

Gold-Silver Price: સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીમાં તેજી, જાણો આજની કિંમત

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યુ, દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં બુધવારે સોનાની કિંમતોમાં ઘટાડા અને રૂપિયામાં મજબૂતીને કારણે 208 રૂપિયાનો ઘટાડો થયો છે.

Mar 3, 2021, 05:42 PM IST

Gold Price Today: હવે મોંઘું થશે સોનું? એક્સપર્ટ પાસેથી જાણો ક્યારે ખરીદવું સોનું?

ગત વર્ષે કોરોના સંકટના લીધે લોકોએ સોનામાં જોરદાર રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું હતું. ગત વર્ષે સોનાએ 43 ટકાનું રિટર્ન આપ્યું હતું. જો ઉચ્ચતમ સ્તર સાથે તુલના કરીએ તો સોનું 17 ટકા સુધી તૂટી ચૂક્યું છે, સોનું MCX પર 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેંડ કરી રહ્યું છે, એટલે કે લગભગ 10,200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. 

Mar 3, 2021, 11:38 AM IST

Gold Price Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો કિંમત

વૈશ્વિક સ્તર પર સોનાના ભાવમાં ઘટાડો અને રૂપિયાના મૂલ્યમાં મજબૂતીથી દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં 679 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. 
 

Mar 2, 2021, 06:54 PM IST

Gold Price Today, 1 March 2021: 10,000 રૂપિયાથી વધુ સસ્તું મળી રહ્યું છે સોનું, હવે વધશે ભાવ!

ગત અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવની સાથે કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ શુક્રવારે સોનું અને ચાંદી મોટા ઘટાડા સાથે બંધ થઇ. આજે MCX પર સોનાનો એપ્રિલ વાયદા 300 રૂપિયાની મજબૂતી સાથે 46000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ખુલ્યો છે.

Mar 1, 2021, 12:03 PM IST

Gold Price: સોનું ખરીદવું થયું વધુ સસ્તું, ત્રણ દિવસમાં થયો આટલો મોટો ઘટાડો

સોનાની માફક ચાંદી (Silver Price) ની કિંમત આજે 2007 રૂપિયા ઘટીને 67,419 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઇ છે. આ પહેલાં ગુરૂવારે ચાંદી  69,426 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી. 

Feb 27, 2021, 12:15 PM IST

Gold Price Today: સોનું ખરીદવા માટે સારો સમય, જાણો કેટલું સસ્તું થયું ગોલ્ડ; શું છે ભાવ

ઓગસ્ટ 2020 માં સોનાની કિંમત 56,200 રૂપિયા પ્રતિ 10 ગામ હતી, જે ત્યારથી અત્યાર સુધીનું હાઈ લેવેલ છે. પરંતુ ત્યારબાદથી સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ 10,000 રૂપિયા સસ્તું થયું છે.

Feb 25, 2021, 06:00 PM IST

Gold-Silver Price: ફેબ્રુઆરી મહિનામાં સોનું ખૂબ જ થયું સસ્તું, ચાંદીમાં આ છે સ્થિતિ

આ વર્ષે લગ્નની સિઝન આખો એક મહિનો પાછળ છે. અત્યારે ગણતરીના લગ્નો થઈ રહ્યા છે. એપ્રિલમાં લગ્નના આગમન સાથે, માર્ચ મહિનાથી જ સોના-ચાંદીના ભાવમાં ફરીથી વધારો થવાની સંભાવના છે. પરંતુ જો આપણે ફેબ્રુઆરીની વાત કરીએ તો સોનાના ભાવમાં માત્ર 20 દિવસમાં જબરદસ્ત ઘટાડો થયો છે

Feb 20, 2021, 05:47 PM IST

Gold Price Today, 19 February 2021: 10,000થી વધુ સસ્તું થયું સોનું, 9 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું

ગઇકાલે સોનું 46126 રૂપિયા પર બંધ થયું છે. આ પ્રકારે આ અઠવાડિયામાં સોનું 1200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઇ ચૂક્યું છે. ચાંદીપણ આ અઠવાડિયામાં 2500 રૂપિયા પ્રતિ કિલો તૂટી ચૂકી છે.

Feb 19, 2021, 02:53 PM IST