મચ્છરોનો ઉપદ્રવ રોકવા આરોગ્ય તંત્રે કર્યો ગપ્પી માછલીનો ઉપયોગ, જુઓ 'ગામડું જાગે છે'
ચોમાસામાં જેવો વરસાદ અટકે કે મચ્છરજન્ય રોગચાળો માજા મૂકે છે. આરોગ્યતંત્ર પણ રોગચાળાને ડામવા માટે સક્રિય થઈ જાય છે મચ્છજન્ય રોગને નાબૂદ કરવા માટે દવાઓની સાથે સૌથી મોટો ભાગ ઉજવે છે મચ્છરોને શરૂઆતથી જ ડામી દેવો. અને આ કામગીરી કરવામાં આવી રહી છે વડોદરાના ડભોઈમાં,. આરોગ્ય તંત્ર કઈ રીતે કરે છે કામગીરી જોઈએ આ અહેવાલમાં..