કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો...જાણો વિગત

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો...હાર્દિક પટેલની અરજી પર તત્કાળ સુનાવણી હાથ ધરવાની સુપ્રીમ કોર્ટે નકારી...સુપ્રીમ કોર્ટે હાર્દિકની અરજીનો સ્વીકાર તો કર્યો પરંતુ તાબડતોબ સુનાવણીની ના પાડી. હાર્દિકની અરજી પર હવે સુનાવણી 4 એપ્રિલના રોજ થશે...

Trending news