અમિત શાહ ગૃહમંત્રી બનતા નવા અધ્યક્ષની શોધ શરુ

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કેંદ્ર સરકારમાં ગૃહમંત્રાલય સોંપાયા બાદ હવે ભાજપનાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામ માટે ચર્ચાઓ શરૂ થઈ છે. શનિવારે અમિત શાહે ગૃહમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ રાત્રે 9 વાગ્યે અમિત શાહે પાર્ટીનાં મહાસચિવો સાથે કરેલી બેઠકમાં નવા અધ્યક્ષને લઈને ચર્ચા કરવામા આવી.

Trending news