વડોદરાની MS universityમાં ડીજે પાર્ટીનું આયોજન

વડોદરામાં ડીજે પાર્ટીનું આયોજન કરાયું છે. NSUIએ એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આ આયોજન કર્યું છે જેમાં વિદ્યાર્થીઓએ ડીજેના તાલે ડાન્સ કર્યો છે. આ પાર્ટીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે.

Trending news