Upcoming IPO: છેલ્લા કેટલાક સમયથી IPO માર્કેટમાં અનેક દિગ્ગજ કંપનીઓ આવી છે, જો કે અનેક કંપનીઓ હાલમાં પણ આવી રહી છે, 1997માં સ્થાપિત મધુર નીટ ક્રાફ્ટ્સ લિમિટેડ, કાપડ ઉત્પાદન કંપની છે. તેનો 53.28 કરોડ રૂપિયાનો IPO 24 ઓગસ્ટે ખુલવા જઈ રહ્યો છે.
Upcoming IPO: આ અઠવાડિયે ઘણી કંપનીઓ તેમના IPO ખુલી રહ્યા છે. આમાંથી પાંચ કંપનીઓ મેઈનબોર્ડ સેગમેન્ટમાં છે, જ્યારે ચાર SME સેગમેન્ટમાં છે.
IPO News: આ અઠવાડિયે 6 કંપનીઓના IPO ખુલી રહ્યા છે. જેમાં 4 કંપની એસએમઈ (SME) સેગમેન્ટની અને બે કંપની મેઈનબોર્ડ સેગમેન્ટની છે. ચાલો જાણીએ કયો IPO ક્યા દિવસ ખુલી રહ્યો છે ગ્રે માર્કેટમાં GMP શું ચાલી રહ્યું છે?
IPO GMP: જો તમે IPO રોકાણમાં રોકાણની તક શોધી રહ્યા છો, તો આ કંપનીનો IPO સારૂ રિટર્ન આપી શકે છે. આ 650 કરોડ રૂપિયાનો ઇશ્યૂ રોકાણકારો માટે 8 જુલાઈના રોજ ખુલશે. નોંધપાત્ર રીતે, સબ્સ્ક્રિપ્શન શરૂ થાય તે પહેલાં જ કંપનીનો IPO ગ્રે માર્કેટમાં મજબૂત પ્રદર્શન કરી રહ્યો છે, અને વર્તમાન GMP સંભવિત મજબૂત લિસ્ટિંગ લાભ સૂચવે છે.
Upcoming IPO News: આ અઠવાડિયે પાંચ કંપનીઓ IPO લોન્ચ કરી રહી છે. આમાંથી ત્રણ SME સેગમેન્ટમાં છે, જ્યારે બે મેઈનબોર્ડ સેગમેન્ટમાં છે.
Upcoming IPO: આ કંપનીએ IPO માટે અરજી કરી છે. કંપનીના IPOમાં નવા શેર અને ઓફર ફોર સેલ બંનેનો સમાવેશ થશે. કંપની સતત નફો કરી રહી છે.
Upcoming IPO: આ IPOમાં 150 કરોડ રૂપિયા સુધીના શેરનો નવો ઇશ્યૂ અને હાલના શેરધારકો દ્વારા 2,83,99,567 શેર સુધીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. માર્કેટમાં ઉથલ પાથલ વચ્ચે કંપની IPO લઈને આવી રહી છે.
Upcoming IPO: આ કંપનીનો આઈપીઓ 16 માર્ચના રોજ રોકાણ કરવા માટે ખુલ્લી રહ્યો છે, આ IPO મેઈનબોર્ડ છે, રોકાણકારોને ઓછામાં ઓછા 14,720 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીએ 46 શેરનો એક લોટ બનાવ્યો છે. ચાલો આ IPOના GMP વિશે જાણીએ.
Upcoming MainBoard IPO: માર્ચમાં એક મોટો IPO ખુલવાનો છે. આ IPO ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ હાલમાં અનુકૂળ છે. આ મેઈનબોર્ડ IPO આવતા અઠવાડિયે ખુલશે. કંપનીનો IPO કદ 1087.45 કરોડ રૂપિયા છે.
Upcoming IPO: આ કંપની $500 મિલિયનની પ્રારંભિક જાહેર ઓફર (IPO) પર વિચાર કરી રહી છે. 1996માં સ્થપાયેલ કંપની COVID-19 રોગચાળા દરમિયાન વૈશ્વિક સ્તરે માન્યતા મેળવી, સ્વદેશી રસી વિકસાવવા માટે હેડલાઇન્સ બનાવી હતી.
Government IPO: આ પગલું સરકારના એસેટ મોનેટાઇઝેશન પાઇપલાઇન 2.0નો એક ભાગ છે, જે હેઠળ CPSE નાણાકીય વર્ષ 2027 અને નાણાકીય વર્ષ 2030 વચ્ચે તેમની પેટાકંપનીઓમાં હિસ્સો વેચશે. પ્રથમ યોજનામાં 2024/25 સુધીમાં 5.3 ટ્રિલિયન રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.
Upcoming IPO: આ ગુજરાતી કંપનીનો IPO 25 તારીખે ખુલવા જઈ રહ્યો છે અત્યારથી IPO પ્રીમિયમ પર પહોંચી ગયો છે, કંપની રાજકોટની છે અને કંપનીના IPOમાં ઓફર ફોર સેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, રોકાણકારો માટે 27 ફેબ્રુઆરી સુધી રોકાણ કરવાની તક છે.
Rajkot Company Upcoming IPO: ગુજરાત સ્થિત કંપનીનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) 25 ફેબ્રુઆરીના રોજ રોકાણકારો માટે ખુલી રહ્યો છે. આ IPO 27 ફેબ્રુઆરી સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. અત્યારથી IPO ગ્રે માર્કેટમાં ધુમ મચાવી રહ્યો છે.
Upcoming IPO: કંપનીના IPOની લોટ સાઈઝ 189 શેર પર નક્કી કરવામાં આવી છે, એટલે કે રિટેલ રોકાણકારોએ 79 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડના આધારે ઓછામાં ઓછા 14931 રૂપિયાનું રોકાણ કરવાની જરૂર પડશે. આ IPO હાલમાં ગ્રે માર્કેટમાં ધુમ મચાવી રહ્યો છે.
Upcoming IPO: આ કંપનીનો IPO 24 ફેબ્રુઆરીએ ખુલશે. કંપનીનો IPO કદ 380 કરોડ રૂપિયા છે. કંપની IPO દ્વારા 98 લાખ નવા શેર જાહેર કરશે. કંપનીના GMPમાં અત્યારથી મોટો ફાયદો જોવા મળી રહ્યો છે.
Upcoming IPO Update: આ દિગ્ગજ IPOને લઈને સારા સમાચાર છે, તેનો GMP 2075 રૂપિયા પર પહોંચી ગયો છે. આ IPOની રોકાણકારો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, જો કે કંપનીએ IPO તરફ એક પગ આગળ વધાર્યો છે.
Upcoming IPO: આવનારા સમયમાં વધુ એક દિગ્ગજ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે, જેનો 26 જિલ્લાઓમાં બિઝનેસ ફેલાયેલો છે, કંપની ઓફર ફોર સેલ અને ફ્રેશ શેર પર IPO લઈને આવી રહી છે, કંપનીની સ્થાપના 1999માં થઈ છે. કંપની માટે રોકાણકારો 27 લાખ શેર વેચી રહ્યા છે.
Upcoming IPO: ભારતની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં તેના પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે તેનું ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરે તેવી અપેક્ષા છે. કંપની આ મહિનામાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય તેવી અપેક્ષા છે.
Upcoming IPO: IPOનું કુલ કદ 54 લાખ શેરનું છે, જેની કિંમત 62.64 રૂપિયાથી 66.42 કરોડ રૂપિયાની વચ્ચે છે. આ IPO BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. રોકાણકારો માટે લોટ સાઈઝ 1,000 શેર છે, અને ઓછામાં ઓછું રોકાણ લગભગ 1.23 લાખ રૂપિયાથી શરૂ થશે.
IPO News: કંપની કિડની રોગ, લીવર સિરોસિસ, ડાયાબિટીસ, ફેટી લીવર અને સંધિવા જેવી ગંભીર બીમારીઓ માટે આયુર્વેદિક સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ વિસ્તરણ, ડિજિટલ આરોગ્ય સેવાઓ અને નાણાકીય મજબૂતાઈ માટે કરવાની યોજના ધરાવે છે.
Upcoming IPO: 19 જાન્યુઆરીએ એન્કર રોકાણકારોને શેર ફાળવવામાં આવશે. આ IPOમાં એક લોટમાં 120 શેર હશે, અને રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા એક લોટ માટે અરજી કરવી પડશે. 10 ટકા શેર રિટેલ રોકાણકારો માટે, 15% NII રોકાણકારો માટે અને 75% QIB રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે.
Upcoming IPO: રોકાણકારોના હિતનું મૂલ્યાંકન કરવા માટે રોકાણ બેંકો અને કાયદાકીય પેઢીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. જો આ મુદ્દો પસાર થાય છે, તો તે ભારતના અત્યાર સુધીના સૌથી મોટા IPO પૈકીનો એક બની શકે છે.