લક્ઝુરિયસ કારમાં આવી બકરા ચોરે કરી બકરીની ચોરી....! જુઓ CCTV

તમે ઘણી બધી ચોરીઓ વિશે સાંભળ્યું હશે.... પણ શું તમે ક્યારેય બકરી ચોર વિશે સાંભળ્યું છે? જીહા લાગીને તમને પણ નવાઈ તો આવી ચોરીની ઘટના બની છે મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં.... જ્યાં  બકરી ચોર લક્ઝરી કારમાંથી બકરીની ચોરી કરી ગયો હતો. જેના cctv ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે...

Trending news