આ રીતે સાબરમતી રિવરફ્રન્ટથી સીધા જ પહોંચી જવાશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી

કેન્દ્ર સરકારની ઉડાન યોજના હેઠળ સાબરમતી રિવરફ્રન્ટથી સીધા જ પહોંચી જવાશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શેત્રુંજય ડેમ વચ્ચે શરૂ થશે સી પ્લેન સેવા

Trending news