Year Ender 2024: માર્ચ 2024 થી મે મહિના સુધી ચાલેલી આ સિઝનમાં બે મહિના સુધી જબરદસ્ત એક્શન જોવા મળી. આ વર્ષે ગૌતમ ગંભીરના માર્ગદર્શનમાં કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ એક દાયકા પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી.
Rishabh Pant Girl Friend : અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર ઋષભ પંતને લઈને કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તેનું નામ ઘણીવાર ક્રિકેટરો સાથે જોડવામાં આવ્યું છે. હવે, તાજેતરમાં ઉર્વશીએ ફરીથી ઋષભ પંત વિશે વાત કરી છે અને તેના વિશે સ્પષ્ટતા આપી છે. અભિનેત્રીએ મીમ્સ પેજ પર પણ કટાક્ષ કર્યો છે
5 future stars from IPL: ઘણા ખેલાડીઓએ IPL 2024માં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા. તેમાંથી કેટલાક પહેલાથી જ સ્ટાર છે અને કેટલાક સ્ટાર બનવાના માર્ગ પર છે. વિરાટ કોહલી, રૂતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓએ બેટ અને બોલથી તોફાન ઉભું કર્યું હતું. તે જ સમયે, કેટલાક ઓછા પ્રખ્યાત ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી ઘણા રેકોર્ડ બનાવ્યા. અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જે ભવિષ્યના સ્ટાર બની શકે છે. અહીં ભલે પાંચ ખેલાડીઓની વાત કરવામાં આવી હોય પણ આ યાદીમાં હજુ એક નામનો સમાવેશ કરીએ તો એ નામ છે રિયાન પરાગનું. રિયાન પરાગે જે પ્રકારે પ્રદર્શન કર્યું છે તે જોતા એવું લાગે છેકે, આવનાર સમયમાં તે જલદી ભારત માટે રમતો દેખાશે.
KKR Team Celebration Photos: ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રવિવારે રાત્રે રમાયેલી આઇપીએલ ફાઇનલમં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) એ સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) ને 57 બોલ બાકી રહેતા 8 રન વિકેટથી માત આપીને ત્રીજીવાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે.
Team India Head Coach: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2024ની ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 8 વિકેટની આ જીત બાદ KKRના મેન્ટર ગૌતમ ગંભીર ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા.
IPL 2024, KKR vs SRH: IPL ના 17 સીઝનમાં ફક્ત 7 ફક્ત ટીમોએ જ ચેમ્પિયન બનવાનો સ્વાદ ચાખ્યો છે. ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રવિવારે રાત્રે રમાયેલી આઇપીએલ ફાઇનલમં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) એ સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH) ને 57 બોલ બાકી રહેતા 8 રન વિકેટથી માત આપીને ત્રીજીવાર આઇપીએલનો ખિતાબ જીત્યો છે.
Shah Rukh Khan-Gauri Khan:ફાઈનલ મેચ જીત્યા બાદ જ્યારે શાહરુખ ખાન મેદાનમાં ખેલાડીઓને મળવા અને શુભેચ્છા આપવા નીકળ્યો હતો ત્યારે પણ ગૌરી ખાન તેની સાથે હતી. શાહરુખ ખાન અને ગૌરી ખાનની સ્પેશિયલ મોમેંટ પણ કેમેરામાં કેપ્ચર થઈ હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
IPL News: કોલકત્તા નાઈટ રાઈડર્સે શાનદાર પ્રદર્શન કરતા ત્રીજીવાર આઈપીએલની ટ્રોફી જીતી છે. આઈપીએલ-2024ની ફાઈનલમાં કોલકત્તાએ સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપ્યો છે.
IPL 2024 Final KKR vs SRH: કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2024નું ટાઈટલ જીતી લીધું છે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં કોલકત્તાએ હૈદરાબાદને હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે.
KKR vs SRH: આઈપીએલ-2024ના ફાઈનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો ધબડકો થયો હતો. હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસના ફાઈનલનો સૌથી ઓછો સ્કોર બનાવતા માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
Natasa Stankovic Cryptic Post: સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની લેટેસ્ટ ક્રિપ્ટિક પોસ્ટે સનસનાટી મચાવી, છૂટાછેડાની અફવા વચ્ચે આપી આવી પ્રતિક્રિયા.
Hardik Pandya Divorce: કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા અલગ થઈ રહ્યાં છે. આ વચ્ચે હાર્દિકના મુંબઈમાં સામેલ થવાને લઈને ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
IPL 2024 Winner Prediction: ઇન્ડીયન પ્રીમિયર લીગ 2024 પોતાના અંતિમ પડાવ પર છે અને બધા ક્રિકેટ ફેન્સની નજર ખિતાબી મુકાબલા પર ટકેલી છે. તે પહેલાં ફલોદી સટ્ટા બજાર (Phalodi Satta Bazar) ની ભવિષ્યવાણી બધાને આશ્વર્ય પમાડે એવી છે.
Kavya Maran Love Story: કાવ્યા મારન લવ સ્ટોરી (Kavya Maran Love Story) અવાર નવાર ચર્ચાનો વિષય બનતી રહે છે. જાણો કાવ્યા હજુ સિંગલ છે અથવા કોઇને ડેટ કરી રહી છે.
SRH Vs RR: આઈપીએલની પહેલી ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સનું ત્રીજીવાર ફાઈનલ રમવાનું સપનું રોળાઈ ગયું. સંજૂ સેમસનની કેપ્ટનશીપવાળી ટીમ શુક્રવારે આઈપીએલ 2024ની ક્વોલિફાયર 2માં સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે 36 રનથી હારી.રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને આ હાર માટે શબનમને જવાબદાર ઠેરવી.
ક્વોલિફાયર 2 મેચમાં SRH ની ટીમ RRને 36 રનથી હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે આપેલો ટાર્ગેટ રાજસ્થાન ચેઝ કરી શક્યું નહીં અને નિર્ધારિત 20 ઓવરમાં 139 રન જ કરી શક્યું. હવે ફાઈનલમાં કેકેઆર અને એસઆરએચ ટીમો વચ્ચે ખિતાબી જંગ થશે.
Who is Monank Patel: ભારતીય મૂળના ક્રિકેટર મોનાંક પટેલે પોતાની કેપ્ટનશીપમાં બાંગ્લેદેશની વિરુદ્ધ ત્રણ T20 મેચની સીરીઝમાં ધૂમ માચાવી છે. બેકુ ટ બેક બે જીત સાથે અમેરિકાની ટીમ 2-0 થી સીરિઝમાં અજેય રહી, આવામાં કોણ છે મોનાંક પટેલ તે જાણીએ
IPL 2024: આ સીઝનમાં ધમાકેદા શરૂઆત કર્યા બાદ પાટા પરથી ઉતરી ગયેલી રાજસ્થાન રોયલ્સે લીગ સ્ટેજમાં પોતાની છેલ્લી ચાર મેચો ગુમાવી હતી. બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) એ નિરાશાજનક પરિસ્થિતિમાંથી બહાર નીકળીને છેલ્લી 6 મેચો જીતી પ્લએફ માટે ક્વોલિફાય કર્યું હતું. આ બંને ટીમો વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચમાં રોયલ્સે વિનિંગ ટ્રેક પર પાછા ફરતા ચેલેન્જર્સને ચાર વિકેટથી હરાવ્યું. આ રીતે આરસીબીનું આઈપીએલ જીતવાનું સપનું આ વખતે પણ રોળાઈ ગયું.
Shah Rukh Khan Hospitalised : બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો.. તબીબોએ ચેકઅપ કર્યા બાદ હવે થોડીવારમાં અપાશે હોસ્પિટલથી રજા
IPL 2024: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એલિમિનેટર મુકાબલો રમાયો. જેમાં રાજસ્થાન રોયલ્સે રોમાંચક બનેલી મેચમાં બેંગ્લુરુ ટીમને 4 વિકેટથી હરાવી દીધી.
Shah Rukh Khan Hospitalised : અભિનેતા શાહરૂખ ખાને લૂ લાગતાં અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ....શાહરૂખ ખાનની પત્ની ગૌરીખાન અને જૂહી ચાવલા પણ હોસ્પિટલમાં હાજર.... શાહરૂખ ખાનને ન્યૂમોનિયાની પણ અસર