અહીં 8 વર્ષથી ચાલી રહ્યા છે રામાયણના અખંડ પાઠ, ગામ લોકોએ ગોઠવી છે અનોખી વ્યવસ્થા
રામાયણ પાઠ માટે ગામ લોકોએ અદ્દભૂત વ્યવસ્થા બનાવી છે. જે માટે 200 લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યુ છે. જેમાં દરરોજ 6થી 8 લોકો બદલી-બદલીને રામાયણના પાઠ કરે છે.