જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, પ્રદેશ ભાજપે ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રકિયા કરી પૂર્ણ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો: પ્રદેશ ભાજપે ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રકિયા પૂર્ણ કરી. સાંજે CM નિવાસસ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં થશે ચર્ચા. પ્રથમ વખત એક વોર્ડમાં 4 ઉમેદવાર પ્રમાણે ચૂંટણી યોજાશે. 2 મહિલા અને 2 પુરુષ ઉમેદવારો પ્રમાણે ચૂંટણી કરવાનો થઇ શકે નિર્ણય.

Trending news