મહારાષ્ટ્રના મહાભારત પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો, આવતીકાલે થશે ફ્લોર ટેસ્ટ

મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ગતિરોધ પર દેશની સૌથી મોટી કોર્ટ આજે (26 નવેમ્બર)ના રોજ ચૂકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાજપ-અજિત પવાર (Ajit Pawar)ને સરકાર બનાવવા માટે આમંત્રણના મામલે પોતાનો આદેશ આજે સવારે 10:30 વાગે પેન્ડીંગ રાખ્યો હતો. આ પ્રકારે ભાજપ-અજિત પવારને એક દિવસની રાહત મળી ગઇ હતી. જ્યારે આજે સવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળવતાં કહ્યું હતું કે હોર્સ ટ્રેડિંગને રોકવા માટે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે.

Trending news