પોઇચા નર્મદા ત્રિવેણી સંગમે ભુમાફિયાઓની કરતુત,જુઓ વિગત

નર્મદા: પોઇચા નર્મદા ત્રિવેણી સંગમે ભુમાફિયાઓની કરતુત.રેતી માફિયાઓએ નદીના પટમાં ગેરકાયદેસર પુલિયા બનાવ્યો.પુલિયા બનાવી દેવાતા નદીનો પ્રવાહ બાધિત થયો.ડેડીયાપાડા ભારતીય ટ્રાઇબલ ધારાસભ્ય મહેશભાઈ વસાવા પોઇચા નદી કિનારે પહોંચ્યા.ધારાસભ્યએ વ્યક્ત કર્યો આક્રોશ. નર્મદા નદીનું વહેણ રોકાતા ધારાસભ્ય લાલઘૂમ.ત્રિવેણી સંગમ ખાતે શ્રાદ્ધ સહિત મૃત્યુ બાદની પિતૃ મોક્ષની વિધિ થતી હોય છે.નર્મદા નદીની પવિત્રતા પર લૂણો લગાડતા ધારાસભ્યના સરકાર પર આક્ષેપો.નર્મદા,ઓરસંગ અને ગુપ્ત સરસ્વતીનો પવિત્ર સંગમ છે.હાલ નર્મદા નદી સુધી પહોંચવું શ્રધ્ધાળુઓ માટે દુષ્કર.તંત્ર ની સાઠગાંઠથી હેરકાયદે ખનન થતું હોવાનો ધારાસભ્ય મહેશ વસાવાનો આક્ષેપ.

Trending news