ગાંધીનગરમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ધરણા

ગાંધીનગરમાં રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોને ધ્યાનમાં રાખી આજે ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ગાંધીનગર ઉપવાસ છાવણીમાં 11થી 4ના ધારણા યોજ્યા હતા. જુની પેન્શન યોજના ચાલુ કરવી, 4200 ગ્રેડ પેમાં સુધારો કરવો, શિક્ષક શિક્ષણ સિવાય કોઈ કામગીરી નહીં કરવા સહિતના મુદ્દાઓ સહિત પર ધરણાં કરાવમાં આવ્યા હતા.

Trending news