રાજ્ય સરકારે ચાઈનીઝ તુક્કલ, માંઝા અને પ્લાસ્ટિકની દોરી પર પ્રતિબંધ મુક્યો

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારને લઈને રાજ્ય સરકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ માંઝા અને પ્લાસ્ટિકની દોરી પર પ્રતિબંધ મુક્યો છે.

Trending news