સુરત: કાપડિયા હેલ્થ કલબના 3 જૂનિયર ઇન્સ્ટ્રક્ટર કરાયા સસ્પેંડ
બાળકની સ્વિમિંગ પુલમાં ડૂબવાની ઘટનામાં કરાર આધારિત ત્રણ જુનિ. ઇન્સ્ટ્રકટર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્રણેય જુનિયર ઇન્સ્ટ્રકટરોને નોટીસ અપાઈ હતી. કામગીરીમાં બેદરકારી સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ એક જુનિયર ઇન્સ્ટ્રકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પાલિકાના સ્વિમિંગ પુલમાં ચૈતન્ય ડૂબી ગયો હતો.