જુઓ સુરતમાં ધોવાયેલા રોડનું સમારકામ કોણે કર્યું

સુરતમાં ધોવાયેલા રોડનું સમારકામ ન થવાને કારણે સ્થાનિકોએ રોડનું સમારકામ કર્યું. સુરતનો લસકાના-ખોલવાડ રોડ ધોવાઈ જતા સ્થાનિકોએ જાતે જ સમારકામ કરવાનો નિર્ણય લીધો.સામાન્ય વરસાદ થતા જ આ માર્ગ બંધ થાય છે. ત્યારે ખાડી પર બની રહેલા બ્રિજનું કામ ધીમી ગતિએ થતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો અને જાતે જ રોડનું સમારકામ કરવાનો નિર્ણય કર્યો.

Trending news