દીકરી સાથે દુષ્કર્મનું રાક્ષસી કૃત્ય કરનાર હેવાન પિતાને મળી ફાંસીની સજા, સુરતનો આજનો મોટો ચુકાદો

દિકરી પિતાને ખૂબ વ્હાલી હોય છે, એક પિતા તેના માટે હીરો સમાન હોય છે, પરંતુ સુરતમાં એક પિતાએ રાક્ષસી કૃત્ય કર્યું હતું, જેની સજા તેને ફાંસીના રૂપમાં મળી છે. સુરતની સ્પેશિયલ પોસ્કો કોર્ટે સગી દીકરી પર દુષ્કર્મ અને હત્યા મામલે પિતાને ફાંસીની સજા ફટકારી છે. વર્ષ 2017માં બનેલી આ ઘટનામાં પાંડેસરાના ટુકના દાસે પોતાની દીકરીનું એક વર્ષ સુધી શારીરિક શોષણ કરી તેને ગર્ભવતી બનાવ્યા બાદ પોતાનુ પાપ છુપાવવા દીકરીનુ ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલુ જ નહીં દીકરી ગર્ભવતી પોતાના પ્રેમી સાથેના અફેરને કારણે થઇ હોવાનુ જુઠ્ઠાણું ચલાવી પોલીસને ગેરમાર્ગે દોરી હતી.

Jan 10, 2020, 09:35 PM IST

Trending News

IND VS SL: બીજી ટી -20 મેચ મોકૂફ, કોરોના પોઝિટિવ આવ્યો કૃણાલ પંડ્યા

Covid India Updates: દેશના 22 જિલ્લામાં વધી રહ્યાં છે કેસ, સ્વાસ્થ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા

CM મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત, પેગાસસ પર સર્વદળીય સંમેલન બોલાવવાની કરી માંગ

રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે કરી આ આગાહી, સારા વરસાદથી 75 ટકાએ પહોંચ્યું વાવેતર

Gujarat માટે સૌથી મોટી ગૌરવની વાત: ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ

Tokyo Olympics: સ્પેનને 3-0થી પરાજય આપી ભારતીય હોકી ટીમની શાનદાર વાપસી

Pakistan ની પ્રધાનમંત્રી બનવા માંગે છે અંડરવર્લ્ડ ડોન દાઉદની Girl Friend! શું પાકિસ્તાનમાં થશે સત્તા પરિવર્તન?

Tokyo Olympics: મોહમ્મદ અલીની ફેન છે 24 વર્ષની લવલીના, એક સમાચારે બદલી નાંખી જિંદગી

Junagadh માં સારા વરસાદથી ખેડૂતોની ચિંતા ટળી, મગફળી- કપાસ સહીતના પાકોને મળ્યું જીવતદાન

Lok Sabha Speaker એ વિપક્ષી સાંસદોની ઝાટકણી કાઢી, કહ્યું- સંસદમાં નારેબાજીની હરિફાઈ ન કરો