ભાજપનો સંકલ્પ પત્ર : સુષ્મા સ્વરાજે શું કહ્યું? જુઓ વીડિયો

ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત વખતે સુષ્મા સ્વરાજે સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં ભારતને જેટલું માન અને સન્માન વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં મળ્યું છે એટલું પહેલાં ક્યારેય નથી મળ્યું.

Trending news