પાકિસ્તાનમાં થયો હતો પૂર્વ PM મનમોહન સિંહનો જન્મ, જાણો એવું શું થયું કે, ભારતમાં આવીને વસવાટ કર્યો?

92 વર્ષની વયે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોનહન સિંહનું નિધન થયું છે. દિલ્હીની એઇમ્સના તેઓએ જિંદગીના અંતિમ શ્વાસ લીધા. અચાનક તેમની તબિયત લથડતા ઇમરન્સી વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરંતુ મોટા ભાગના લોકોને ખબર નથી કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પાકિસ્તાનમાં થયો હતો.

Trending news