વાસી ઉત્તરાયણની પણ ધામધૂમથી ઉજવણી, જુઓ કેવો છે માહોલ

ગુજરાતભરમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણીને લઇને શહેરના જુદા જુદા સ્ટોલ પર ઊંધિયા ના વેચાણમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તો બીજા દિવસે પણ અગાશીઓ હાઉસફુલ જોવા મળી.

Trending news