વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બની અફવાથી રેલવે પોલીસમાં દોડધામ

ટ્રેનમાં બી 4 કોચના ૬૫- ૬૭ સીટ નીચે બોમ્બની અફવા મળી હતી.અજાણ્યો મુસાફર બોમ્બ લઈને મુસાફરી કરી રહ્યો હોવાની માહિતી મળી હતી.

Trending news