કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવાનો નિર્ણય લોકોએ કેવી રીતે બિરદાવ્યો? જુઓ 'વાયરલ ખબર'

સોમવારનો દિવસ દેશ માટે ઐતિહાસિક દિવસ છે..અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના પ્રસ્તાવને રજૂ કર્યો જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી.રવિવારના દિવસે જમ્મુ-કાશ્મીરમાં કંઈક મોટું થવાનું હોવાની અટકળો વાયુવેગે વધી રહી હતી.બધા લોકો મનમાં એક જ સવાલ હતો કે સોમવારે શું થવાનું છે.. તો સોમવાર વહેલી સવારથી જ લોકો ટીવી હોય કે સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળ્યા.અને આખરે સોમવારે લોકોને તેમના તમામ સવાલોનો જવાબ મળી ગયો.

Trending news