જુઓ ચંદ્ર ગ્રહણ સમયે શું કરવું અને શું ન કરવું

વર્ષ 2019નું બીજુ ચંદ્ર ગ્રહણ આજે દેખાશે. અષાઢ મહિનાની શુક્લ પક્ષે ચંદ્ર ગ્રહણના દિવસે ગુરુ પૂર્ણિમા પણ છે, જેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. કહેવામાં આવે છે કે આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ નહીં પણ આંશિક હશે. આંશિક કારણ કે આ સ્થિતિમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે ફરે છે પરંતુ ત્રણ એક ક્રમમાં નથી ફરતા.

Trending news