Turmeric-Dry Ginger Water: હેલ્થ પ્રત્યે જાગૃત લોકો દિવસની શરુઆત અલગ અલગ વસ્તુ પીને કરતાં હોય છે. આજે તમને સવારે ખાલી પેટ પી શકાય તેવા પીણા વિશે જણાવીએ. આ પીણું ખાલી પેટ પીવાથી શરીરની 4 સમસ્યા દવા વિના દુર થઈ જાય છે.
Positive Morning Routine: સવારે જાગ્યા પછીની શરુઆતની 60 મિનિટ હોય છે એટલે કે 1 કલાક એ સમય નક્કી કરે છે તમારો દિવસ કેવો પસાર થશે. એટલા માટે જ શરુઆતની 60 મિનિટમાં અમુક કામ કરવાનું ટાળવું જોઈએ અને અમુક કામ કરવા જ જોઈએ.
Health Tips: સવારે જાગો પછી તુરંત ઊભા થવામાં કમર, સાંધા બધુ દુખવા લાગે છે ? તો તમારે શરીરના આ સંકેતને ઈગ્નોર ન કરવા જોઈએ. આ સંકેતો સાંધા અને હાડકા સંબંધિત ગંભીર બીમારીનું લક્ષણ હોય શકે છે.
Morning Bad Habit: એવા અનેક લોકો હશે જેમને સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલા મોબાઈલ જોવાની કુટેવ હોય. જેમને પણ આ આદત હોય છે તેઓ પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મુકે છે. સવારની આ ખરાબ આદત શરીર પર કેવી અસર કરે છે જાણી લો.
Morning Tips: ફેબ્રુઆરી મહિનાની શરુઆતી થઈ ગઈ છે. આ નવી શરુઆત સાથે જો તમે તમારી એનર્જી, તમારા દિવસો અને તમારો સમય પણ બદલવા માંગો છો તો તમને તેના માટેનો બેસ્ટ રસ્તો જણાવીએ. તેના માટે તમારે વધારે કંઈજ કરવાની જરૂર નથી. બસ આ સરળ કામ કરીને તમે દિવસની શરુઆત કરો. તેનાથી તમારી લાઈફ બદલી જશે.
Morning Sneezing: શું તમે રોજ સવારે જાગો ત્યારે શરદી થઈ હોય તે રીતે નાક અને આંખમાંથી પાણી નીકળે અને એક પછી એક છીંકો આવવાનું શરુ થઈ જાય છે ? ક્યારેય આવું થાય તે સામાન્ય હોય શકે છે પરંતુ જો તમને રોજ સવાર આવી સમસ્યા થતી હોય તો તેને ઈગ્નોર ન કરો કારણ કે આ શરીરમાં વધતી ગંભીર સમસ્યાનું લક્ષણ હોય શકે છે. આ સમસ્યા ક્યારે થાય છે ચાલો જાણીએ.
Morning Habits: આજના સમયમાં ફક્ત તનથી જ નહીં મનથી પણ હેલ્થી રહેવું પડે એમ છે. અને આ કામ એક, બે દિવસના પ્રયત્નથી નથી થતું તેના માટે કેટલાક ફેરફાર કરવા પડે છે. જો તમારે લાઈફસ્ટાઈલમાં વધારે ફેરફાર કર્યા વિના નિરોગી રહેવું હોય તો સવારના સમયની એક આદત અપનાવી લો. આ આદત તમારી કાયાપલટ કરી દેશે.
1 Minute Plank Benefits: રોજ સવારે 1 મિનિટ સુધી પ્લેંક કરવાથી કોર મસલ્સ મજબૂત થાય છે. પેટની ચરબી ઓછી થાય છે અને શરીરનું સંતુલન વધે છે. આ એક્સરસાઈઝ કેવી રીતે કરવી ચાલો તમને જણાવીએ.
Morning Food Habits: સવારે ખાલી પેટ શું ખાવું અને શું ન ખાવું તે જાણકારી હોવી જરૂરી છે. કારણ કે કેટલીક હેલ્ધી વસ્તુઓ પણ સવારે ખાલી પેટ ખાવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. અને આ નુકસાન એવા હશે જેનો અનુભવ તુરંત થશે.
How to Wake Up Early: રાત્રે યોગ્ય રુટીન ફોલો કરી સુવાનું રાખો તો સવારે અલાર્મ વિના પણ સમયસર આંખ ખુલી જાય છે. સવારે જાગવા માટે મહેનત કરવાની જરૂર પડતી નથી. આજે તમને રાત્રે કેવું રુટીન ફોલો કરવું તે જણાવીએ. આ રુટીન ફોલો કરી તમે સુવાનું શરુ કરશો એટલે સવારે આંખ જાતે જ ખુલી જશે.
Ghee With Warm Water: ઘી વિટામિન એ, ઈ, કે સહિત અનેક પોષકતત્વોથી ભરપુર હોય છે. ઘી શરીર માટે લાભકારી હોય છે. ઘી થી થતા લાભ મેળવવા માટે શિયાળો બેસ્ટ સમય છે. ઘીનું સેવન ખાસ રીતે કરવાથી પાચનતંત્ર અને હાડકા મજબૂત થાય છે. ઘી લેવાની આ ખાસ રીત કઈ છે ચાલો તમને જણાવીએ.
Morning Routine for Productive Day: સવારની શરુઆત કેવી છે તેની અસર આખા દિવસ પર પડે છે. સવારની કેટલીક સારી આદતો દિવસને પોઝિટિવ અને પ્રોડક્ટિવ બનાવે છે. આ આદતો કઈ છે ચાલો તમને જણાવીએ.
How to Wakeup Early: શું તમને પણ સવારે વહેલા જાગવામાં સમસ્યા થાય છે ? તો આ સમસ્યાનું સમાધાન છે અહીં દર્શાવેલી ખાસ ટ્રિક, આ ટ્રિક અપનાવશો તો સવારે 4 વાગ્યે જાગવું પણ મુશ્કેલ નહીં લાગે. 4 ના ટકોરે આંખ ખુલી જ જશે.
Good Luck Tips: સવારે જાગીને ખાસ કામ કરી લેવામાં આવે તો આખો દિવસ વ્યક્તિ પોઝિટિવ રહે છે. સાથે જ ધન, સમૃદ્ધિ અને સૌભાગ્ય વ્યક્તિની સાથે હંમેશા રહે છે. આ કામ કયા છે ચાલો જાણીએ વિસ્તારથી.
Stomach Cancer Symptoms: દર વર્ષે લાખો લોકો કેન્સરનો શિકાર થાય છે. જેમાં ઘણા કેન્સર વિશે લોકોને મોડી ખબર પડે છે. આવું કેન્સર છે સ્ટમક કેન્સર એટલે કે પેટનું કેન્સર, પેટના કેન્સરના શરુઆતી લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે તેથી લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને કેન્સર વધી જાય પછી તેનો ખ્યાલ આવે છે.
Healthy Morning Drink: મેટાબોલિઝમ સારું હોય તે ખૂબ જરૂરી છે. મેટાબોલિઝમ એ પ્રોસેસ છે જે ખાધેલા ખોરાકને એનર્જીમાં કંવર્ટ કરે છે. જો મેટાબોલિઝમ બરાબર કામ ન કરે તો બીમારીનું જોખમ વધે છે, શરીરમાં ફેટ વધે છે. મેટાબોલિઝમ બુસ્ટ કરવું હોય તો દિવસની શરુઆત આ 5 માંથી કોઈ 1 ડ્રિંક પીને કરી શકો છો.
Morning Tips: જીવનમાં દરેક વ્યક્તિ સફળ બનવા માંગે છે પરંતુ સફળ બનવા માટે જે કામ કરવા જોઈએ તે બધા લોકો કરી શકતા નથી. જો તમે સફળ બનવા માંગો છો અને જીવનમાં આગળ વધવા માંગો છો તો સફળ અને અમીર લોકો પાસેથી કેટલીક આદતો શીખવી જોઈએ. ખાસ કરીને દિવસની શરૂઆતમાં સફળ લોકો કયું મોર્નિંગ રૂટીન ફોલો કરે છે તેને જાણવું જોઈએ. કારણ કે દિવસની શરૂઆત જેવી હોય છે તેવો આખો દિવસ પસાર થાય છે. તેથી જ સફળ લોકો ખાસ મોર્નિંગ રૂટીન ફોલો કરે છે.
Morning Walk Benefits: તમે પણ સાંભળ્યું તો હશે સવારે વોક પર જવું જોઈએ. પરંતુ સવારે મોર્નિંગ વોક કરવાથી ખરેખર કેવા ફાયદા થાય છે તે ઓછા લોકો જાણે છે. ચાલો આજે તમને મોર્નિંગ વોક કરવાના લાભ વિશે જણાવીએ.
Morning Healthy Drinks: જો શરીરનું મેટાબોલિઝમ અને ગટ હેલ્થ સારી હોય તો વજન વધતું નથી અને શરીર સ્વસ્થ પણ રહે છે. આ કામ કરવા માટે દિવસની શરુઆત 5 હેલ્ધી ડ્રિંક્સ સાથે કરવી જોઈએ. આ ડ્રિંક્સ મેટાબોલિઝમ બુસ્ટ કરે છે.
Morning Routine Tips: તમે એવા લોકોને જોયા હશે જે આખો દિવસ દોડધામ કરતા હોય અને તેમ છતાં તેમના ચહેરા પર સ્માઈલ હોય અને શરીરમાં એનર્જી હોય. આવું એટલા માટે હોય છે કે તેઓ જાણે છે કે દિવસની શરુઆત કેવી રીતે કરવાની હોય. આખો દિવસ ખુશ રહેવાનું આ સીક્રેટ તમને પણ જણાવીએ.
Healthy Summer Drinks: ગરમીના દિવસોમાં સવારે ચા ને બદલે હેલ્ધી અને શરીરને ઠંડક કરતી વસ્તુઓ પીવી જોઈએ. આજે તમને ચા ના હેલ્ધી વિકલ્પ કયા કયા છે તે જણાવીએ. આ વસ્તુથી દિવસની શરુઆત કરશો તો આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે.
Morning Tips: તણાવપૂર્ણ સ્થિતિમાં પણ રુટીન કામ કરવા પડે છે. આ સ્થિતિમાં પણ દિવસની સારી શરુઆત કરવી હોય તો પોઝિટિવ વિચારો અને આ 5 આદતો અપનાવો. તેનાથી મન શાંત રહેશે અને શરીર સ્વસ્થ રહેશે.