Surat BRTS Viral Video: સુરત શહેરમાં બીઆરટીએસ બસની સવારી જોખમી જોવા મળી. પર્વત પાટિયા વિસ્તારમાં બીઆરટીએસની બસમાં હજુ તો મુસાફરો ચડી રહ્યા હતા અને ડ્રાઈવરે બસ ભગાવી મૂકતા મુસાફરો નીચે પટકાયા. આ ઘટનાનો વીડિયો પણ ખુબ વાયરલ થયો છે. ઘટના સામે આવ્યા બાદ જવાબદાર ડ્રાઈવર પર કાર્યવાહી પણ થઈ છે.
US Fighter Jets Crashed: અમેરિકાના ઈદાહો રાજ્યમાં યોજાયેલા એક એર શોમાં મોટી દુર્ઘટના ઘટી. હવામાં કરતબ દેખાડતા બે ફાઈટર વિમાનો અચાનક નજીક આવી ગયા અને અથડાયા. આ ઘટનાનો વીડિયો પર વાયરલ થયો છે. જાણો વિગતો
bargi dam cruise accident: જબલપુરના બરગી ડેમમાં ગુરુવારે ન થવાનું થઈ ગયું. ક્રૂઝ પર મસ્તી કરતા લોકોને સપને પણ ખ્યાલ નહીં હોય કે આવી દુર્ઘટના ઘટશે. તોફાન જેવું આવ્યું અને ક્રૂઝ પાણીમાં ડૂબ્યું જેમાં અત્યાર સુધીમાં 9 લોકોના જીવ ગયા છે. આ સમગ્ર મામલે ક્રૂઝના પાયલોટ મહેશ પટેલે જે કહ્યું કે ખુબ ચોંકાવનારું છે.
Jabalpur Cruise Accident Video: મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાં આવેલા બરગી ડેમમાં ગુરુવારે સાંજે ક્રુઝ ડૂબતાની સાથે અનેક પરિવાર પણ વિખરાયા. આ દુર્ઘટના ઘટી તે પહેલાના કેટલાક વીડિયો સામે આવી રહ્યા છે જે ગંભીર સવાલ ઉભા કરે છે.
Bade Miyan Chote Miyan:બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફની જોડી ફિલ્મ બડે મિયા છોટે મિયાથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ ઈદની આજુબાજુ રિલીઝ કરવાની તૈયારી છે.
PM Modi Meets Sharad Pawar: રાજકારણમાં મળવું અને છૂટા પડવું એ સિલસિલો ઘણો જૂનો છે. આજે પુનાથી એક એવી તસવીર સામે આવી છે જેને જોઈને વિપક્ષી ગઠબંધનના નેતાઓના હ્રદયના ધબકારા કદાચ ચૂકી જશે.શરદ પવાર અને પીએમ મોદી જે રીતે હાસ્ય વેરી રહ્યા છે તે જોઈને માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સમગ્ર વિપક્ષી ગઠબંધનને હવે કદાચ એ ડર સતાવતો હશે કે તેમણે હવે તૂટથી બચવું પડશે.
Poor Pakistan Video: છેલ્લા કેટલાક મહિનાથી પાકિસ્તાનના લોકોને ખાવા પીવા માટે ખુબ જ જદ્દોજહેમત કરવી પડી રહી છે. પાકિસ્તાનના લોકોને લોટ સુદ્ધા નસીબ થતો થતો. થોડા દિવસ પહેલા આવા અનેક વીડિયો તમે જોયા હશે જેમાં પાકિસ્તાનના ભૂખ્યા લોકો ટ્રક લૂટી રહ્યા હતા. જેથી કરીને તેમના ઘરમાં બે ટંક રોટી મળી શકે.
Noida Woman Video: ઉત્તર પ્રદેશના નોઈડાથી એકવાર ફરીથી ગાળાગાળીનો વીડિયો સામે આવ્યો છે. આ વખતે એક મહિલાએ સોસાયટીના ગાર્ડ સાથે ગેરવર્તણૂંક કરી છે. ગાલીબાજ નેતા શ્રીકાંત ત્યાગી બાદ હવે આ મહિલાનો પણ ગાળો ભાંડતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગાળો પણ કેવી? કાનમાંથી કીડા ખરી પડે તેવી. એક સાવ નજીવા કારણસર મહિલાએ ગાર્ડને એવી ગંદી ગાળો ભાંડી કે જે પણ સાંભળી શરમના માર્યા ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરે. આ તે કઈ સભ્ય સમાજની રીત છે?