વરસાદમાં પલળતાં ગુજ્જુ ગર્લની માદક અદાઓ જોઇ ફેન્સ થયા પાણી-પાણી, કરોડો લોકોએ જોયો અભિનેત્રીનો VIDEO
પાણીમાં પલડતી ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાની (Kajal Raghwani) એ જ્યારે માંગી છતરી, તેમના ફેન્સ થઈ ગયા દિવાના. ભોજપુરી સોન્ગ 'છતરી જલ્દી લગાવા ન' નો આ વીડિયો કરોડો લોકોએ જોયો.
Trending Photos
નવી દિલ્હી: 20 વર્ષની ઉંમરમાં ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારવાવાળી ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી કાજલ રાઘવાની (Kajal Raghvani) એ ખૂબ ઝડપથી પોતાની ઓળખ બનાવી લીધી છે. ગુજરાતની રહેવાવાળી કાજલની અદાના લોકો એવા દિવાના થયા છે તે ભોજપુરી ફિલ્મ જગતમાં તે છવાઈ ગઈ છે. ઈન્ટરનેટ પર તેના ગીતોના વીડિયો વાયરલ થતા રહે છે. 2017માં આવેલી તેની ભોજપુરી ફિલ્મ 'ઈંતકામ' નું એક ગીત 'છતરી જલ્દી લગાવા ન' ગીત ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
ખેસારીલાલા યાદવ સંગ રોમેન્ટીક હુઈ કાજલ
આ વીડિયોમાં કાજલની સાથે ભોજપુરી સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ છે. કાજલ પાણીમાં પલડતી જોવા મળી રહી છે અને તે ખેસારીલાલને કહી રહી છે કે 'છતરી જલ્દી લગાવા ન' કેમકે તે પાણીમાં સંપૂર્ણ રીતે પલડી ચૂકી છે. વેબ મ્યુઝિકથી 2017માં YOU TUBE પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 3 કરોડ લોકોએ જોયો છે.
કેટલાય સુપરહિટ ફિલ્મોમાં કર્યું કામ
કાજલ રાઘવાનીએ રવી કિશન,દિનેશલાલ યાદવ, નિરહુઆ, પવન સિંહ અને ખેસારીલાલ યાદવ જેવા ભોજપુર ફિલ્મના દરેક દિગ્ગજ અભિનેતાઓની સાથે કામ કર્યું અને એકથી એક સુપરહિટ ફિલ્મ આપવામાં સફળ રહી.
પોતાની નસીબદાર માને છે કાજલ
કાજલના ફેન્સે તેને આટલો સપોર્ટ કર્યો જેથી તે પોતાની જાતને નસીબદાર માને છે. તે છેલ્લા 9 વર્ષથી ભોજપુરી ફિલ્મ જગતથી જોડાયેલી છે કાજલ ગુજરાતી છે અને તે ભોજપુરી ફિલ્મો કરે છે તો તેને ભાષાની તકલીફ પડી કે નહીં તેના પર કાજલે જણાવ્યું કે, ભાષાને લઈને વધારે સમસ્યા નથી આવી કેમકે ભોજપુરી ભાષા ખૂબ મીઠી છે અને હિન્દીની સમકક્ષ ભાષા છે માટે આ ભાષાને અપનાવવી સરળ હતી. આ ઉપરાંત કાજલને લોકોએ ભોજપુરી ભાષાની ટ્રેનિંગ આપી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે