ફિલ્મ સેટ પર સાઇકલ વડે પહોંચી Rakul Preet Singh, VIDEO થયો VIRAL

રકુલ પ્રીત સિંહ  (Rakul Preet Singh)એ ફિલ્મ 'મેડે'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ અને અંગિરા ધર પણ છે. ફિલ્મ 29 એપ્રિલના રોજ રિલીઝ થવાની આશા છે.

ફિલ્મ સેટ પર સાઇકલ વડે પહોંચી Rakul Preet Singh, VIDEO થયો VIRAL

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રી સિંહ (Rakul Preet Singh) સાઇકલ વડે સેટ પર પહોંચી પોતાનો જીમનો સમય બચાવ્યો હતો. રકુલએ ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો. ક્લિપમાં તે સાઇકલ ચલાવતી જોવા મળી રહી છે, જ્યારે કોઇ કાર વડે તેમનો વીડિયો બનાવતું જોવા મળી રહ્યું છે.

12 કિલોમીટર સાઇકલ ચલાવવાનું કારણ
રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)એ વીડિયોને કેપ્શન આપી, 'હું કહેવા માંગુ છું કે સમય બચાવવા માટે મેં સાઇકલનો ઉપયોગ કર્યો. 12 કિલોમીટર.'

મેડેનું શરૂ કર્યું શૂટિંગ
રકુલ પ્રીત સિંહ  (Rakul Preet Singh)એ ફિલ્મ 'મેડે'નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ અને અંગિરા ધર પણ છે. ફિલ્મ 29 એપ્રિલના રોજ રિલીઝ થવાની આશા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

થઇ ચૂકી છે કોરોના પોઝિટિવ
રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)એ તાજેતરમાં જ પોતાના વેરિફાઇ એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જણાવ્યું કે તે કોરોના વાયરસની તપાસમાં પોઝિટિવ આવી હતી તેમણે પોતાને આઇસોલેટ કરી લીધી છે. આ ઉપરાંત થોડા દિવસો બાદ તેમણે પોતાના સ્વસ્થ હોવાની જાણકારી પણ શેર કરી હતી. 

સુશાંતવાળા ડ્રગ્સ કેસમાં પૂછપરછ
તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ કેસમાં પણ રકુલ પ્રીત સિંહનું નામ આવ્યું હતું. આ કેસને લઇને રકુલે એનસીબીને પૂછપરછ પણ કરી હતી. આ દરમિયાન સુશાંત અને રિયાની સાથે રકુલના ઘણા જૂના ફોટા પણ વાયરલ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news