દિવાળી પર ઘરમાં લાગશે આગ! જો લાઇટ્સ લગાવતી વખતે કરી આ ભૂલ, જાણો અને થઇ જાવ સાવધાન

12મી નવેમ્બરે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. પરંતુ તે પહેલા ઘરની સફાઈ અને સજાવટનું કામ શરૂ થઈ ગયું છે. દિવાળી પહેલા ડેકોરેશન માટે દિવાળી લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઘરને જગમગ બનાવે છે. પરંતુ દિવાળીની લાઈટો લગાવતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નહિ તો દિવાળી બગડી શકે છે. ચાલો જાણીએ લાઈટો લગાવતી વખતે કઈ 5 ભૂલો ન કરવી જોઈએ...
 

ખરાબ અથવા જૂની લાઇટ્સ ન લગાવો

1/5
image

જો તમારી લાઈટ ખરાબ છે કે જૂની છે, તો તેને તરત જ બદલો. ખરાબ અથવા જૂની લાઇટમાં આગ લાગવાનું જોખમ વધારે છે.

લાઇટને ઓવરલોડ કરશો નહીં

2/5
image

લાઇટ ઓવરલોડ કરવાથી પણ આગ લાગી શકે છે. તેથી, એક જ સોકેટમાં ઘણી બધી લાઇટ્સ લગાવશો નહી.

લાઇટ બંધ કર્યા પછી, પ્લગ પણ નિકાળી દો

3/5
image

લાઇટ બંધ કર્યા પછી, પ્લગ પણ નિકાળી દો. આ શોર્ટ સર્કિટનું જોખમ ઘટાડશે.

લાઇટને બાળકોની પહોંચથી દૂર રાખો

4/5
image

લાઇટને બાળકોની પહોંચથી દૂર રાખો

લાઇટ્સને પાણીથી દૂર રાખો

5/5
image

લાઇટને પાણીના સંપર્કમાં આવવા દેવાથી પણ આગ લાગી શકે છે. તેથી, પાણીના સંપર્કમાં આવતા લાઇટને ટાળો.