diwali

Even after Diwali, the condition of many roads in the state is bad PT6M45S

દિવાળી બાદ પણ રાજ્યમાં અનેક રોડની સ્થિતિ ખરાબ

Even after Diwali, the condition of many roads in the state is bad

Dec 1, 2020, 12:39 PM IST

તહેવારમાં ખાદીનું રેકોર્ડ બ્રેક વેચાણ, આત્મનિર્ભર ભારતની સફળતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ તહેવારોની સિઝનમાં રંગ લાવી અને ભારતીઓ ખરા અર્થમાં આત્મનિર્ભર બનવાની વાતને સાકાર કરી છે. દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ખાદીનું વેચાણ થયું છે.

Nov 17, 2020, 10:45 AM IST

CM રૂપાણીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવીને કહ્યું, કોરોનાની રસી ન આવે ત્યા સુધી ઢીલાશ ન રાખો

પત્ની અંજલી રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રી પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન શ્રીરામ, લક્ષ્મીનારાયણ, અંબાજી સહિતના દેવોના પૂજન અર્ચન કર્યા હતા. સાથે જ ગુજરાતના તમામ નાગિરકોના સુખાકારી માટે શુભેચ્છા (Happy New Year) પાઠવી

Nov 16, 2020, 09:39 AM IST

અમદાવાદમાં CORONA સેકન્ડ વેવની શરૂઆત: દિવાળીએ 91 ગંભીર દર્દીઓ દાખલ, 3 નવા વોર્ડ ચાલુ

રાજ્યમાં લોકો દિવાળીની ઉજવણી હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યા છે જો કે દરમિયાન અમદાવાદમાં કોરોનાના દર્દીની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. છેલ્લા 3 દિવસમાં આશરે 60 ટકા જેટલો કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશ અને દિવાળીની રાત ભારે રહી છે. આ બંન્ને રાત્રે કોરોનાના નવા દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 

Nov 15, 2020, 09:27 PM IST

મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રીતે કરશે નવા વર્ષની શરૂઆત

પંચદેવ મંદિર અને ભદ્રકાળી માતાના દર્શન પૂજનથી તેઓ નવા વર્ષની શરૂઆત કરશે. જોકે, આ પરંપરા તેમણે આ વર્ષે પણ જાળવી રાખી છે

Nov 15, 2020, 05:56 PM IST

દિવાળીના ઉત્સાહમાં કોરોના પણ ઘૂંટણિયે પડ્યો, SSG હોસ્પિટલમાં દર્દીઓ હાથમાં દીવા સાથે જોવા મળ્યા

વડોદરાની સયાજી હોસ્પિટલનાં કોરોના વોર્ડનાં દિવાળીની ઉજવણીના અનોખા દ્રશ્યો જોવા મળ્યો. હાથમાં દીવડા સાથે કોરોના દર્દીઓનો દીપોત્સવ જોવા મળ્યો

Nov 15, 2020, 04:14 PM IST

આ સેલેબ્સએ માલદીવમાં સેલિબ્રેટ કરી દિવાળી, પોસ્ટ કર્યા HOT PICS

દિશા પટની અને ટાઇગર શ્રોફના માલદીવ વેકેશનની ફોટો વાયરલ થયા બાદ હવે ફરહાન અખ્તર અને તેમની ગર્લફ્રેન્ડ શિબાનીના ફોટો પણ વાયરલ થઇ રહી છે. આ તમામ સ્ટાર્સ બીચ લુકમાં ખૂબ સેક્સી અને કૂલ લાગી રહી છે.  

Nov 15, 2020, 03:40 PM IST

આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે, જાણો કેમ હોય છે 'પડતર' દિવસ

વિક્રમ સંવતનું 'કેલેન્ડર'  ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની  બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે.

Nov 15, 2020, 02:39 PM IST

ધોકાના દિવસે કોરુંધાકોર બન્યું રાજકોટ, ચોપડાપૂજન બાદ વેપારીઓએ દુકાનો બંધ કરી

મોટાભાગના વેપારીઓ ગઈકાલે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરી ધંધો રોજગાર બંધ કર્યા હતા. પરંતુ હજી પણ કેટલાક નાના વેપારીઓ બજારમાં ધંધા રોજગાર માટે બેઠા છે

Nov 15, 2020, 12:19 PM IST

દિવાળીએ ભાણીને યાદ આવ્યા મામા સુશાંતસિંહ, લખી રડાવી દે તેવી ભાવુક પોસ્ટ 

મલ્લિકાએ મામા સુશાંત સાથેની પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સુશાંત ભાણી મલ્લિકાને પકડીને વ્હાલ કરી રહ્યા છે

Nov 15, 2020, 09:42 AM IST

અમદાવાદ રિવરફ્રન્ટ પર આવો હતો દિવાળીનો નજારો, લોકોએ ફટાકડા ફોડ્યા

  • અમદાવાદની દિવાળીની ઉજવણીમાં એક તરફ હર્ષઉલ્લાસ જોવા મળ્યો, તો બીજી તરફ લોકોએ ઉજવણી વચ્ચે પોતાની સામાજિક ફરજ પણ બજાવી.

Nov 15, 2020, 08:49 AM IST

ધોરાજી : 11 સેવકોએ સાથે મળીને 11000 દીવા પ્રગટાવ્યા, આખું હનુમાનજી આશ્રમ રોશન થયું

  • શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે દિવાળીનો ભવ્ય મહોત્સવ યોજાયો. 
  • ચૈતન્ય હનુમાનજી મંદિર તથા કાલભૈરવ મંદિરના પરિસરમાં 11000 દીપક પ્રગટાવી દિવાળીની ઉજવણી કરવામા આવી

Nov 15, 2020, 08:33 AM IST

ફટાકડાના ધુમાડાએ દિલ્હીની હવા બગાડી, એક જ રાતમાં ચારેતરફ ધુમાડો ફેલાયો

વાયુ પ્રદૂષણ (Air Pollution) ને પગલે દિલ્હી-એનસીઆર (Delhi NCR) માં હવાની ગુણવત્તા વધુ ગંભીર બની ગઈ છે. કચરો બાળવા અને શનિવારે રાત્રે પ્રતિબંધ છતા થયેલી ફટાકડાની આતશબાજી (crackers ban) ને પગલે સ્થિતિ ખતરનાક બની ગઈ છે. આકાશમાં ફોગ છવાઈ ગયો છે. જોવાની ક્ષમતા બહુ જ ઓછી થઈ છે. હવામાં ફેલાયેલો ધુમાડો હૃદય અને ફેફસાની બીમારી સામે લડી રહેલા લોકો માટે જાનલેવા સાબિત થઈ શકે છે. 

Nov 15, 2020, 07:36 AM IST
Fireworks In Gujarati's To Celebrate Diwali PT11M59S

Diwali 2020: ડોનાલ્ડ ટ્રમ્પ, બોરિસ જોનસને આપી દિવાળીની શુભેચ્છાઓ, બાઇડેને કહ્યુ- સાલ મુબારક

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવતો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને વિદેશ વિભાગે પણ દિવાળી પર્વની શુભેચ્છા આપી છે. 

Nov 14, 2020, 10:52 PM IST

દિવાળીના બીજા દિવસે અહીં થાય છે શ્વાનની પૂજા, ભોજન આપી કરવામાં આવે છે સન્માન

નેપાળી પરંપરાઓ પ્રમાણે પાંચ દિવસીય તહેવારના પ્રથમ દિવસે 'કાગ તિહાર' અને બીજા દિવસે 'કુકુર તિહાર' ઉજવવામાં આવે છે. 

Nov 14, 2020, 09:15 PM IST
Fireworks In Ahmedabad To Celebrate Diwali PT3M45S

અમદાવાદમાં ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી

Fireworks In Ahmedabad To Celebrate Diwali

Nov 14, 2020, 08:40 PM IST