Anxiety In Relationship: રિલેશનશીપમાં જ્યારે પાર્ટનર એન્ઝાયટીનો શિકાર હોય ત્યારે તેને કેવી રીતે શાંત કરવા અને તેની સાથે કેવું વર્તન કરવું જોઈએ આજે તમને જણાવીએ. આ ટીપ્સ તમને રિલેશનશીપ એન્ઝાયટીમાંથી પાર્ટનરને બહાર લાવવામાં મદદ કરશે.
Relationship Anxiety: રિલેશનશીપમાં અફેર કરતાં પણ ખરાબ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે બે માંથી કોઈ એક વ્યક્તિ રિલેશનશીપ એન્ઝાયટીનો ભોગ બની હોય. આ સમસ્યામાં વ્યક્તિને એવી પરિસ્થિતિ દેખાય છે જે ખરેખર હોતી નથી. લાંબા સમય સુધી આ સ્થિતિ રહે તો સંબંધનો અંત ખરાબ રીતે આવી શકે છે.
Self Love Tips: છોકરીને 370 રુપિયાની બિરયાની ખવડાવી તેને વસુલ કરવા જેવી ખરાબ માનસિકતા ધરાવતા યુવકો પાસેથી પ્રેમની અપેક્ષા રાખવાથી હાથમાં નિરાશા જ આવે છે. એટલા માટે જ જરૂરી છે કે છોકરીઓ આ 5 વાતને ધ્યાનમાં રાખી પોતાની સાથેના સંબંધને મજબૂત કરે. કારણ કે ખરાબ માનસિકતા ધરાવતા વ્યક્તિને પ્રેમ કરવા કરતાં સારું છે કે તમે તમારી જાતને પ્રેમ કરો અને એકલા રહો.
Unhappy Marriage Signs: ઘણા પતિ પત્નીના સંબંધો અમુક વર્ષો પછી ફક્ત નામના રહી ગયા હોય છે. આવું અચાનક નથી થતું. પતિ પત્ની વચ્ચે લાંબા સમય સુધી આ 5 સમસ્યાઓ રહેતી હોય પછી તેમની વચ્ચે સંબંધો ફક્ત નામના રહે છે. આ 5 સમસ્યાઓ કઈ છે ચાલો તમને પણ જણાવીએ.
Relationship Tips: રિલેશનશીપને થોડો સમય થયો હોય અને પાર્ટનર તમને ટેકન ફોર ગ્રાન્ટેડની જેમ ટ્રીટ કરે કે પછી તમારી વાતોને ઈગ્નોર કરવાનું શરુ કરી દો પોતાની વેલ્યુ વધારવા માટે અને પાર્ટનરને તેની ભુલનું ભાન કરાવવા આ ટીપ્સ 4 ફોલો કરો.
Virushka Relationship Tips: હાલ જ્યાં જુઓ ત્યાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની વાતો થઈ રહી છે. વિરાટ કોહલી જેટલો પ્રેમ અનુષ્કાને કરે છે એટલો પ્રેમ દરેક યુવતી તેના પાર્ટનર પાસેથી ઈચ્છતી હોય છે. જો તમે પણ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જેવું બોન્ડિંગ તમારા સંબંધોમાં ઈચ્છો છો તો તેના માટે આ 5 નિયમોને અપનાવી લો.
Mentally Disturb Daughter Warning Signs: દીકરી લગ્ન પછી જો આ 4 વાતો વારંવાર કહેતી હોય તો માતાપિતાએ તેને સાસરામાં એડજસ્ટ કરવાની સલાહ આપી તેના હાલ પર ન છોડી દેવી. સાસરે ગયેલી દીકરીને જો આ 4 બાબતોમાં સમસ્યા થઈ રહી હોય તો તે ઈશારો છે કે તમારી દીકરી સાસરામાં માનસિક રીતે પરેશાન થઈ રહી છે. અને માનસિક પરેશાનીનું પરિણામ ઘાતક આવી શકે છે.
Marriage Tips: એક સમય હતો જ્યારે લગ્ન માટે યુવતીને જોવા આવતાં છોકરાવાળા છોકરીની સુંદરતા અને તે કામકાજે કેવી છે તે વાત પર વધારે ધ્યાન આપતાં પરંતુ હવે યુવક લગ્ન માટે સુંદરતા કરતાં વધારે મહત્વ આ 4 વાતોને આપે છે. જેથી લગ્નજીવનમાં કોઈ સમસ્યા ન સર્જાય. આ 4 વાતો કઈ છે ચાલો તમને પણ જણાવીએ.
Loyal Partner Signs: રિલેશનશીપમાં પાર્ટનર કેટલો ઈમાનદાર અને ભરોસો કરવાને લાયક છે તે જાણવાની રીત આધ્યાત્મિક ગુરુ ગૌરાંગ દાસે એક વીડિયોમાં શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 3 એવી વાતો છે જે જણાવી દે છે કે વ્યક્તિ સંબંધમાં ખરેખર ઈમાનદાર છે કે નહીં. આ 3 વાતો કઈ છે ચાલો તમને જણાવીએ.
Relationship Mistakes: લવ મેરેજ કરનારા કપલ વચ્ચે પણ લગ્નના અમુક મહિનામાં જ પ્રેમ ઓછો થઈ જતો હોય છે. લગ્ન પહેલા એકબીજા વિના રહી ન શકતાં કપલ પણ સાથે રહેવા લાગે એટલે ઝઘડા વધી જાય છે. આવું થવાનું કારણ કપલની 5 ભુલો હોય છે. લવ હોય કે અરેન્જ લગ્ન પછી મોટાભાગના કપલ આ 5 ભુલો કરે છે જેના કારણે તેમની વચ્ચેનો રોમાન્સ ઘટી જાય છે અને ઝઘડા વધવા લાગે છે.
Relationship Tips: જો તમારા લાઈફ પાર્ટનર ગુસ્સૈલ સ્વભાવના અને જીદ્દી હોય તો તેને સુધારવા માટે અને તેની સાથે શાંતિથી રહેવા માટે આ 4 ટીપ્સ અપનાવો. આ 4 કામ કરવાનું શરુ કરશો એટલે થોડા જ દિવસમાં પાર્ટનરનો સ્વભાવ સુધરી જશે.
Red Flags Of Relationship: ઘણીવખત પરફેક્ટ લાગતાં સંબંધોમાં પણ રેડ ફ્લેગ્સ છુપાયેલા હોય છે. કપલ માને છે કે તેમનો સંબંધ પરફેક્ટ છે પણ તેમની વચ્ચે પણ છુપાયેલા રેડ ફ્લેગ્સ હોય છે. આ રેડ ફ્લેગ્સને જ લોકો સામાન્ય માની લેતા હોય છે. આવા છુપાયેલા રેડ ફ્લેગ કયા છે જાણી લો.
Relationship Mistakes: એક્સ્ટ્રા મેરિટલ અફેર પતિ કરે કે પત્ની કરે તેની પાછળ કેટલાક કોમન કારણો જવાબદાર હોય છે. જેમકે લગ્નજીવનમાં પતિ કે પત્ની તરફથી આ 5 સુખની ખામી રહેતી હોય તો તેના કારણે એક્સ્ટ્રા મેરિટલ અફેર શરુ થવાનું રિસ્ક વધી જાય છે. જાણી લો આ 5 સુખ કયા છે.
Soft Launch and Hard Launch In Relationship: Gen Z રિલેશનશીપમાં એવા એવા ટ્રેંડ ફોલો કરે છે જેના વિશે જાણીને લોકો માથું પકડી લે. આજે આવા જ એક ટ્રેંડ વિશે તમને જણાવીએ. આ ટ્રેંડ છે રિલેશનશીપ સોફ્ટ લોન્ચ અને હાર્ડ લોન્ચ કરવાનો. રિલેશનશીપમાં સોફ્ટ લોન્ચ અને હાર્ડ લોન્ચ શું છે ચાલો તમને પણ જણાવીએ.
Weird Things People do in Love: પ્રેમમાં પડે એ પાલગ થઈ જાય... આ વાત લોકોના વિચિત્ર હરકતો જોયા પછી જ ફેમસ થઈ હશે એવું લાગે છે. કારણ કે પ્રેમમાં પડે એ લોકો તેના પાર્ટનર સાથે આ વિચિત્ર કામો કરતાં હોય છે. આ 5 હરકતો કે કામ કયા છે ચાલો તમને જણાવીએ.
Relationship: સ્ત્રીના 5 ગુણ એવા હોય છે જેના પર પુરુષ ફીદા થઈ જાય છે. આ ખાસ વાતો જે સ્ત્રીમાં હોય તેનાથી દુર જવાના વિચારથી પણ પુરુષ ડરે. એવી કઈ વાતો છે જે સ્ત્રીને ખાસ બનાવી દે છે જાણી લો.
Live in Relationship Law In India: લિવ ઈન રિલેશનશીપને સમાજમાં માન્યતા નથી મળતી પણ આવા સંબંધોમાં મહિલા અને બાળકની સુરક્ષા થાય અને તેને અધિકાર મળે તે માટે ભારતમાં કેટલાક કાયદા છે. લિવ ઈન રિલેશનશીપમાં રહેતા કપલ અને રહેવાનું વિચારતા કપલને આ અંગે જાણકારી હોવી જોઈએ.
New Start After Extramarital Affair: અફેર કરી લીધા પછી પતિને અફસોસ થાય અને તે સાથે જીવન જીવવા બીજો ચાન્સ માંગે તો બીજો ચાન્સ આપવામાં કોઈ વાંધો નથી. પણ આ કામ કરતી વખતે પત્નીએ આ 4 વાતો ધ્યાનમાં રાખવી. જો આ વાતો ધ્યાનમાં ન રહે તો પતિને ચાન્સ આપવાનો અફસોસ કરવો પડે.
Simmer Dating: નવી જનરેશન ફેશનની જેમ રિલેશનશીપ ટ્રેંડ પણ બદલતી રહે છે. આ ડેટિંગ ટ્રેંડમાંથી અમુક ટ્રેંડ યુવાનોને વધારે પસંદ આવે છે. તેમાંથી એક ડેટિંગ ટ્રેંડ છે સીમર ડેટિંગ. આ ડેટિંગ ટ્રેંડ યુવાનોનો ફેવરેટ થતો જાય છે. તેનું કારણ શું છે ચાલો સમજીએ.
Hookup Culture: જુવાનીયા જેને Gen Z કહેવામાં આવે છે તેમના રિલેશનશીપ ટ્રેંડ સતત બદલતા રહે છે. આ ટ્રેંડમાંથી કેટલાક રિલેશનશીપ માટે સૌથી ખરાબ સાબિત થઈ શકે છે. આવા ટ્રેંડમાંથી એક છે હુકઅપ. હુકઅપ એટલે શું અને તેનાથી વ્યક્તિ પર કેવી ખરાબ અસર પડે ચાલો જાણીએ.
Relationship Tips: પત્ની સારા સ્વભાવની હોય તો પણ અમુક કારણો એવા હોય છે જેના લીધે પુરુષ પોતાની પત્ની સામે ખોટું બોલે છે. જ્યારે પુરુષો ખોટું બોલે ત્યારે મોટાભાગે 5 બહાના બતાવે છે. ખોટું બોલવાના 6 કારણ અને 5 બહાના કયા છે ચાલો તમને જણાવીએ.
Extra Marital Affair: આકર્ષણ, થોડા સમયની મજા કે પછી પૈસા માટે કરેલું અફેર જીવનમાંથી આ 4 વસ્તુની બાદબાકી થવાનું કારણ બની જાય છે. જ્યારે અફેરની વાત સામે આવે છે ત્યારે સ્ત્રી હોય કે પુરુષ આ 4 વસ્તુઓ ગુમાવી બેસે છે. એકવાર જાય પછી બધું પાછું આવી શકે આ 4 વસ્તુ પહેલા જેવી રહેતી નથી.