Mouni Roy Bold Photos: લગ્ન બાદ મૌની રોયે પહેલીવાર ટોપલેસ તસવીરો શેર કરી, ચાહકોની ઉંઘ હરામ

Mouni Roy Boldness Overloaded Photos: મૌની રોય એક એવી અભિનેત્રી છે, જે પોતાના હુનરથી લોકોનું દિલ જીતી લીધું છે. લોકોને મૌની રોયની એક્ટિંગ ખુબ જ પસંદ પડી રહી છે, જેણા કારણે ખુબ ઓછા સમયમાં તેણે સફળતાના અનેક શિખરો સર કર્યા છે. જોકે, મૌની એક્ટિંગ સિવાય પોતાની સ્ટાઈલ માટે પણ જાણીતી છે. એક વાર ફરીથી મૌનીએ પોતાની બોલ્ડ તસવીરો ચાહકોની સાથે શેર કરી દીધી છે, જે ખુબ જ વાયરલ થઈ રહી છે.

1/6
image

મૌની રોય તાજેતરમાં પોતાની બોલ્ડનેસથી તમામના હોંશ ઉડાવી રહી છે. દરરોજ અભિનેત્રીનો એક નવો અને પહેલાથી પણ વધારે સિજલિંગ અંદાજ જોવા મળી રહ્યો છે. એવામાં હવે ફ્રેન્સ પણ તેમના નવા અવતારને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. આ તમામ વાતો વચ્ચે અભિનેત્રીએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી નાંખીને તમામ લોકોના હોંશ ઉડાવી દીધા છે.

2/6
image

મૌનીએ પોતાની એક્ટિંગના દમે દર્શકોના દિલ જીતી લીધા છે. આજ કારણથી મૌનીને એક પછી એક મોટા પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે. મૌની જ્યારે પણ પડદા પર આવે છે, ત્યારે લોકોની તેના પરથી નજર હટતી નથી. જેનું મહત્વપૂર્ણ કારણ છે અભિનેત્રીની ખૂબસૂરતી...

3/6
image

લોકો મૌનીના દરેક અંદાજ પર ફીદા રહે છે. એવામાં તેના ચાહનારનું લિસ્ટ દિવસેને દિવસે લાંબું થઈ રહ્યું છે, જે તેમની માત્ર એક ઝલક મેળવવા માટે બેતાબ હોય છે. હવે મૌની એ એકવાર ફરીથી ઈન્સ્ટાગ્રામ પર પોતાના સિજલિંગ લુકથી ચાહકોના હોંશ ઉડાવી દીધા છે.

4/6
image

અભિનેત્રીને દરિયા કાંઠે બેઠેલી જોઈ શકાય છે. આ ફોટોઝમાં મૌનીની બેકસાઈડ નજરે પડી રહી છે. અહીં મૌનીને જોઈને એવું લાગી રહ્યું છે કે તે કપડા કાઢીને માત્ર એક રજાઈ ઓઢીને બેઠી છે. દૂર દૂર સુધી આ ફોટોમાં માત્ર આસમાની સમુદ્ર જ નજરે પડી રહ્યો છે. અભિનેત્રી પણ આ નજારાની મઝા ઉઠાવી રહી છે.

5/6
image

હવે તેનો આ લુક પણ મૌનીના ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા પર થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ આવી ગઈ છે. જ્યારે, ચાહકોએ તેને હોટ ગણાવીને ઘણી ટિપ્પણીઓ પણ કરી છે.

6/6
image

વર્ક ફ્ર્ટની વાત કરીએ તો લાંબા સમયથી તે અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માટે હેડલાઇન્સમાં છે. ત્યારબાદ અભિનેત્રી સિંહલી ફિલ્મ 'માયા જાલા'માં પણ જોવા મળશે. આ ફિલ્મથી તે સિંહાલી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.