Lucky Rashi: આ વર્ષનો બાકી સમય કેટલીક રાશિના જાતકો માટે ખુબ ખાસ રહેવાનો છે. વિશેષ લાભથી લઈને વિદેશ મુસાફરી અને સંબંધોમાં પ્રેમ તથા વિશ્વાસનો સારો સંચાર મહેસૂસ થઈ શકે છે.
બૃહસ્પતિ ગુરુ જલદી અત્યંત શુભ એવા પુષ્ય નક્ષત્રના દ્વિતિય પદમાં પ્રવેશ કરશે. પુષ્ય નક્ષત્રના દ્વિતિય પદના સ્વામી બુધ છે. કોઈ ગ્રહનો નક્ષત્ર પરિવર્તન તો મહત્વપૂર્ણ હોય છે જે પરંતુ નક્ષત્ર પદ પરિવર્તન પણ રાશિઓ પર ઊંડો પ્રભાવ પાડે છે. 4 જુલાઈના રોજ શનિવારે બપોરે 3.57 કલાકે ગુરુ બૃહસ્પતિ ગ્રહનો પ્રવેશ પુષ્ય નક્ષત્રના દ્વિતિય પદમાં થશે. જે 19 જુલાઈ 2026 સુધી અસર કરશે. ગુરુ બૃહસ્પતિ જ્ઞાન અને ભાગ્યના કારક ગ્રહ છે. ગુરુનું આ નક્ષત્ર પદ પરિવર્તન 4 રાશિઓને વિશેષ લાભ કરાવશે.
18 જૂન, 2026ના રોજ દેવગુરુ ગુરુએ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. જેના કારણે મેષ, કર્ક, તુલા અને ધન માટે આ ગોચર આગામી બે મહિના માટે પ્રગતિ અને બમ્પર નાણાકીય લાભ લાવશે. તેમને અનેક ફાયદાઓ થવાના યોગ બની રહ્યા છે.
Guru Pushya Nakshatra Gochar: દેવગુરુ બૃહસ્પતિ આજે 18મી જૂનના રોજ નક્ષત્રોના રાજા પુષ્ય નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે જે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી પણ છે જેમને ધનહાનિ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે. જાણો તે રાશિઓ વિશે.
Guru Gochar:દેવગુરુ બૃહસ્પતિ આજે એટલે કે 2જી જૂનના રોજ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરી રહ્યા છે. ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાથી ગુરુના પાવરમાં પણ વધારો થશે. આ સાથે 2 રાશિઓ એવી છે જેમને ગુરુ ખોબલે ખોબલે ફાયદો કરાવી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
Gold Price Astro Prediction: વૈશ્વિક પરિસ્થિતિઓના પગલે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ કેટલાય સમયથી જોવા મળી રહી છે. જો કે 2 જૂનથી સ્થિતિમાં મોટો ફેરફાર આવે તેવા સંકેત મળી રહ્યા છે. ત્યારે શું સોનું અને ચાંદી મોંઘુ થશે? જાણો કેમ આ સવાલ ઊભો થયો છે...
Guru Pushya Yog: વૈદિક જ્યોતિષ અનુસાર, ગુરુ પુષ્ય યોગનું નિર્માણ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ ગુરુ પુષ્ય નક્ષત્ર બનવાથી ઘણી રાશિઓના જીવન પર સકારાત્મક અસર જોવા મળશે.
Guru Gochar: 2 જૂનના રોજ ગુરુ મિથુન રાશિમાંથી પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે. અતિચારી અવસ્થામાં ગુરુનું પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કેટલીક રાશિઓને ચિંતામાં મૂકી શકે છે. પડકારો સર્જી શકે છે. જાણો કોણે રહેવું પડશે સતર્ક.
Guru Gochar: ગુરુ બૃહસ્પતિ હાલ અતિચારી અવસ્થામાં છે. 14મી મે 2025થી ગુરુ અતિચારી થયા અને આ અવસ્થામાં 8 વર્ષ એટલે કે 2032 સુધી રહેશે. ગુરુની અતિચારી અવસ્થા વિશે જાણો અને આ અતિચારી અવસ્થામાં ગુરુ 2 જૂનના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે તો કોને શુભ ફળ આપશે.
Atichari Guru Gochar: હાલ ગુરુ અતિચારી અવસ્થામાં છે અને 2 જૂનના રોજ સવારે 6.30 કલાકે કર્ક રાશિમાં ગોચર કરશે. ખાસ વાત એ છે કે ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ અવસ્થામાં હશે. આથી આ ગોચર ખુબ પ્રભાવશાળી રહેશે. ગુરુ અતિચારી ગતિથી કર્કમાં ગોચર કરશે એટલે તેના કારણે પરિણામ ઝડપથી સામે આવી શકે છે.
Guru Gochar: જૂનથી લઈને ઓક્ટોબર સુધીનો સમય કેટલીક રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ હોવાનું કહેવાઈ રહ્યું છે. કારણ કે દેવગુરુ બૃહસ્પતિ અતિચારી અવસ્થામાં કર્ક રાશિમાં ગોચર સાથે હંસ રાજયોગ બનાવશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
Guru-Chandra Gochar: આ રાશિમાં ગુરુ અને ચંદ્રની યુતિ 23 એપ્રિલ સુધી બનેલી રહેશે. બુધની રાશિ મિથુનમાં ગુરુ અને ચંદ્રનીયુતિથી કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ મળી શકે છે.
guru Gochar: ગુરુ આ વર્ષે પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે. આ ગોચર સાથે જ 4 રાશિવાળા માટે જાણે લોટરી લાગવા જેવો સમય રહેશે. કમાણીમાં મોટો ઉછાળો જોવા મળી શકે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
વર્ષ 2026માં શનિ અને ગુરુનું ભ્રમણ ખુબ ખાસ યોગ બનાવશે. શનિ અને ગુરુ મળીને એવો મહાસંયોગ બનાવશે જે 4 રાશિના જાતકો માટે ખુબ ફળદાયી સાબિત થઈ શકે છે.
Surya-Guru Yuti 2026 : 2026માં મિથુન રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ ઘણી રાશિઓને તેમના કારકિર્દી, વ્યવસાય અને રોકાણમાં લાભ આપશે. આ યુતિ લગભગ 12 વર્ષ પછી થઈ રહી છે અને આ રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ લાવશે.
ગુરુ હાલ અતિચારી છે અને વક્રી ચાલ ચલી રહ્યા છે. વક્રી ચાલમાં ગુરુ 5 ડિસેમ્બર 2025ના રોજ ગોચર કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 2 જૂન 2026 સુધી ગુરુ મિથુનમાં રહેશે. આ સમય 3 રાશિવાળા માટે ખુબ કષ્ટકારી રહી શકે છે.
Hans And Malavya Rajyog: વૈદિક જ્યોતિષ મુજબ હંસ અને માલવ્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી 3 રાશિના જાતકોને લાભ થઈ શકે છે.
ગુરુ જ્ઞાન, સુખ, સૌભાગ્યના દાતા વર્ષ 2026માં મહત્વપૂર્ણ ગોચર કરશે. અતિચારી ચાલ ચાલી રહેલા ગુરુ 2026માં પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે અને 4 રાશિના જાતકોના ઘરમાં પૈસાના જાણે ઢગલા થાય તેવા ચાન્સ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Guru vakri: આ વર્ષે ગુરુ અતિચારી ગતિએ આગળ વધી રહ્યો છે. હવે, નવેમ્બરમાં, ગુરુ વક્રી થઈને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં, ગુરુની સહેજ પણ ગતિ ઘણી રાશિઓને અસર કરે છે. હાલમાં, ગુરુ કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. હવે, જેમ જેમ તે વક્રી થાય છે, તેમ તેમ તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ વર્ષે ગુરુ ગ્રહની અતિચારી ગતિએ આગળ વધી રહ્યો છે. હવે, નવેમ્બરમાં, ગુરુ વક્રી થઈને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં, ગુરુની સહેજ પણ ગતિ ઘણી રાશિઓને અસર કરે છે. હાલમાં, ગુરુ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. હવે, તેના વક્રી દરમિયાન, તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
ભાગ્યના દાતા ગુરુ 18 ઓક્ટોબરના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી શનિની સાથે સંયોગ કરીને વિપરીત રાજયોગનું નિર્માણ કરશે. આવામાં ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે.
ગુરુ કર્ક રાશિમાં ગોચર કરશે ત્યારે અનેક રાશિઓ માટે ઉન્નતિ, ધનલાભ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારાના યોગ લાવશે. ખાસ કરીને આ પરિવર્તન કરિયર, વેપાર અને કૌટુંબિક જીવનમાં સકારાત્મક લાવનારું રહેશે.
Guru Vakri 2025: જ્યોતિષ ગણતરીઓ અનુસાર, વર્ષના અંતમાં ગુરુ એટલે કે બૃહસ્પતિ ગ્રહ ઉલ્ટી ચાલ ચાલવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, ગુરુની ઉલ્ટી ચાલથી કઈ ત્રણ રાશિઓને સૌથી વધુ ફાયદો થઈ શકે છે.