Miss India વર્લ્ડવાઇડ જીત્યા બાદ જયપુરની આ આ દિકરીએ ટેલિવિઝનના પડદા પર કરી કમાલ

રૂહી ચતુર્વેદી એક ઇન્ડીયન ટેલીવિઝન એક્ટ્રેસ છે. તે ટેલિવિઝન શો કુમકુમ ભાગ્ય અને કુંડલી ભાગ્યમાં પોતાના પાત્ર શર્લિન ખુરાના માટે જાણિતી છે. તેમણે પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ આલાપથી કરી હતી. રૂહી ચતુર્વેદી મૂળ જયપુરની રહેવાસી છે. 

રૂહી ચતુર્વેદીની બાળપણની રૂચિ

1/5
image

રૂહી ચતુર્વેદીનો જન્મ 27 એપ્રિલના 1993ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો હતો. તે મૂળ રૂપથી ઝુંઝુનની રહેવાસી છે. તેમણે બાળપણથી જ એક્ટિંગમાં રસ ધરાવતી હતી.

રાજસ્થાની ફિલ્મમાં લોકપ્રિયતા

2/5
image

રૂહી ચતુર્વેદી રાજસ્થાને ફિલ્મ ઇંડસ્ટ્રીમાં એક લોકપ્રિય ચહેરો છે. 2016માં તે રાજસ્થાની મૂવીસ ''કંગના'' અને ''પગડી'' માં જોવા મળી હતી.

અલગ-અલગ અંદાજમાં જોવા મળે છે રૂહી ચતુર્વેદી

3/5
image

ટેલીવિઝન શો કુમકુમ ભાગ્ય અને કુંડલી ભાગ્યમાં પોતાના પાત્ર શર્લિન ખુરાના માટે જાણિતી છે. 

રાજસ્થાનથી મુંબઇ સુધીની સફર

4/5
image

જયપુરમાં જન્મેલી રૂહી ચતુર્વેદીએ પોતાનો અભ્યાસ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ મુંબઇથી કર્યો. ત્યારબાદ ભવન્સ કોલેજમાં હિસ્ટ્રીમાં પોતાનો અભ્યાસ પુરો કર્યો. 

આ રીતે બની અર્ધાંગિની

5/5
image

2 ડિસેમ્બર 2019ના રોજ રૂહી ચતુર્વેદીએ પોતાના લાંબા સમયના પ્રેમી શિવેંદ્ર સૈનીયોલ સાથે લગ્ન કર્યા, જેમાં તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ થયા હતા.