jaipur

ભારતનું આ સ્થળ છે 'મિની સ્વિટ્ઝરલેન્ડ', જોઈને થશે જાણે તમે વિદેશમાં જ છો..હનીમૂન માટે છે બેસ્ટ જગ્યા, જુઓ PICS

 જગ્યાની ખુબસુરતી જોઈને તેને મિની સ્વિટ્ઝરલેન્ડ પણ કહે છે. 

Oct 11, 2021, 01:17 PM IST

DSP અને મહિલા કોન્સ્ટેબલનો બાળક સાથેનો નગ્ન Video બધાએ જોયો! રાજ્યપાલને ના ગમ્યું તો બન્નેને નોકરીમાંથી કાઢ્યાં!

સસ્પેન્ડેડ ડીએસપી હીરાલાલ સૈની અને મહિલા કોન્સ્ટેબલને પોર્ન વીડિયો બનાવવા બદલ બરતરફ કરાયા. તાજેતરમાં, પુષ્કરના એક રિસોર્ટના સ્વિમિંગ પુલનો એક અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો, જેમાં ડીએસપી હીરાલાલ સૈની અને લેડી કોન્સ્ટેબલના અશ્લીલ કૃત્યોનો પર્દાફાશ થયો હતો. એક બાળકની હાજરીમાં બન્ને નગ્ન થઈને સ્વિમિંગ પુલમાં સેક્સની મજા માણી રહ્યાં હતાં. ચોંકાવનારી વાત એ છેકે, બાળકની હાજરીમાં જ આ લોકો આવી અશ્લીલ હરકતો કરી રહ્યાં હતા અને મહિલા કોન્સ્ટેબલે જાતે જ પોતાના મોબાઈલથી આ વીડિયો ઉતાર્યો હતો.

Oct 5, 2021, 04:29 PM IST

Bluetooth કે Earphones યુઝ કરતા પહેલા આ સમાચાર એક વખત વાંચી લો... તમારી સાથે આવું ના થાય

રાજસ્થાનમાં (Rajasthan) ઇયરફોનમાં વિસ્ફોટ (Earphones Blast) થવાથી એક યુવાનનું આઘાતજનક મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક જયપુરના (Jaipur) ચૌમુના ઉદયપુરીયા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે

Aug 6, 2021, 06:50 PM IST

Gayatri Devi, India ના સૌથી Beautiful મહારાણી, તિહાડ જેલમાં 5 મહિના ભોગવ્યો જેલવાસ

જયપુરના મહારાણી ગાયત્રી દેવીની આજે પુણ્યતિથિ છે. દિલ્હીની તિહાડ જેલમાં એક સમયે જેલવાસ ભોગવી ચૂકેલા ગાયત્રી દેવી ભારતના સૌથી ખુબસુરત મહારાણી હતા.

Jul 29, 2021, 11:29 AM IST

Top Tourist Places in Rajasthan: જો આપ રાજસ્થાન જાઓ તો આટલી જગ્યા મિસ ના કરતા

ભારતમાં આમ તો પ્રવાસ  ઘણી સારી સારી જગ્યાઓ છે પરંતુ એક રાજ્ય એવુ છે જે પોતાની સંસ્કૃતિ અને ઈતિહાસના કારણે ખુબ જ પ્રખ્યા છે. કલ્ચરલ કેપિટલ ઑફ ઈન્ડિયા કહેવાતુ એક માત્ર રાજ્ય છે રાજસ્થાન. રાજસ્થાનનો શાહી ઈતિહાસની સાથે સાથે રંગ બેરંગી કલચરથી કોઈને પણ પ્રેમ થઈ જાય છે.

Jul 19, 2021, 11:05 AM IST

Black Fungus: આ રાજ્યમાં મ્યુકરમાઇકોસિસ મહામારી જાહેર, રાજ્ય સરકારનો મોટો નિર્ણય

દેશમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં બ્લેક ફંગસના લક્ષણો જોવા મળી રહ્યાં છે. રાજસ્થાન સરકારે હવે આ રોગને પણ મહામારી જાહેર કર્યો છે. 
 

May 19, 2021, 04:39 PM IST

Corona: રાજસ્થાનના 8 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ, અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે ટેસ્ટ ફરજીયાત

રાજસ્થાનના તમામ શહેરોમાં 22 માર્ચથી રાત્રે 10 કલાકથી બજાર બંધ રહેશે. અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા અને કુશલગઢમાં રાત્રે 11 કલાકથી સવારે 5 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ રહેશે. 
 

Mar 21, 2021, 05:58 PM IST

જાણો દુનિયાના આ 5 શહેરોને શા માટે કહેવાય છે Blue City

દરેક શહેર કે દેશની ઓળખ અલગ હોય છે.ક્યાંક ઉંચી બિલ્ડિંગો તો ક્યાંક કુદરતી સૌંદર્ય શહેરની ઓળખ ગણાય છે.પરંતુ કેટલાક એવા શહેર છે જ્યાં તેના રંગ તેની ઓળખ છે. વિશ્વમાં બીજા ઘણા એવા દેશ અને શહેર છે જે પોતાના અલગ રંગોના લીધે ઓળખાય છે.મેઘધનુષ્ય, પ્રોસિડા, ઇટાલીના અસ્પષ્ટ રંગીન નિવાસસ્થાન, ટોક્યો, જાપાનના નિયોન-શેડ જેવા અનેક શહેરો છે.પરંતુ વાદળી રંગ આપણને શાંતિ અને પ્રેમાળ વિશ્વ તરફ આગળ લઈ જાય છે.સાથે જ વાદળી રંગથી જોવા મળતો નજારો અહીં આવનાર લોકોના મન મોહી લે છે.

Jan 22, 2021, 04:33 PM IST

પ્રેમીએ આપ્યું હતું 31 લાખનું Gold, અંડરગારમેંટમાં સંતાડી લાઇ મહિલા, અને પછી...

મહિલા પાસે જયપુર એરપોર્ટ (Jaipur Airport) પર કસ્ટમની ટીમે 31 લાખ રૂપિયાનુ6 સોનું જપ્ત કરી તેને કસ્ટડીમાં લીધી છે. જોકે તેનું નામ ઉજાગર કરવામાં આવ્યું નથી.

Jan 13, 2021, 07:35 PM IST

આ તોપોથી બહાદુર સિપાઈ પણ થરથર કાંપતા, જાણો કઈ છે દેશની ટોપ-10 તોપ

રજવાડાઓના સમયમાં ગમે ત્યારે યુદ્ધ થઈ જતા હતા.જેમાં મહત્વનું ભૂમિકા રહેતી હતી તોપની.આ તોપ જ હતી જેની સામે અંગ્રેજનું સૈન્ય પણ ઝુકી જતું હતું.ભારતમાં એવી તો અનેક તોપ છે જેણે યુદ્ધ જીતાડ્યા છે.અને તેની પાછળ રોચક ઈતિહાસ જોડાયેલો છે.

Jan 2, 2021, 05:10 PM IST

ફોટો જોઇને કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બસમાં ઘૂસી 100 ફૂટની પાઇપ, 1નું મોત 11 ઘાયલ

ગેસપાઇપ લાઇનનું કામ કરનાર કંપનીની ટીમ હાઇડ્રોલિક મશીન વડે પાઇપને ખાડામાં ઉતારી રહી હતી તે દરમિયાન 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળાઇવાળી પાઇપ એક ખાનગી બસની આરપાર થઇ ગઇ હતી. 

Dec 2, 2020, 05:37 PM IST

કોંગ્રેસે આપ્યા સમાધાનના સંકેત, પાયલટ જૂથ આજે રાત્રે જયપુર માટે થશે રવાના

રાજસ્થાન (Rajasthan)માં ગત બે મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અટકવાનું લઇ રહ્યું નથી. કોંગ્રેસ સાથે બગાવત કરી ચૂકેલા ડેપ્યુટી સીએમ સચિન પાયલટ (Sachin Pilot)એ પોતાનું વલણ નરમ કર્યું છે તો કોંગ્રેસ પણ સમાધાનના મૂડમાં જોવા મળી રહી છે.

Aug 10, 2020, 11:00 PM IST

રાજસ્થાન: જેસલમેરના આ પેલેસમાં શિફ્ટ થશે કોંગ્રેસ ધારાસભ્ય, કડક સુરક્ષા વ્યવસ્થા

રાજસ્થાન (Rajasthan)ની આશોક ગેહલોત (Ashok Gehlot) સરકાર પર સંકટના વાદળો સતત ઘેરાઇ રહ્યાં છે. ધારાસભ્યોની ખરીદી રોકવા માટે સીએમ અશોક ગેહલોતે તેમના ધારાસભ્યોને છેલ્લા કેટલાક દિવસથી જયપુરની હોટલ ફેરમાઉન્ટમાં રાખ્યા હતા. પરંતુ હવે જાણકારી મળી રહી છે કે, આ ધારાસભ્યો આજે જેસલમેર શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.

Jul 31, 2020, 03:30 PM IST

નોટીસ કેસ: રાજસ્થાન હાઇકોર્ટમાં સચિન પાયલટ જુથની અરજી પર સુનાવણી ટળી

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. આ દરમિયાન રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સી પી જોશી દ્વારા કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મોકલવામાં આવેલી નોટીસ પર સચિન પાયલટ જુથે રાજસ્થાન હાઇકોર્ટ શરણ લીધી છે.

Jul 16, 2020, 06:00 PM IST

રાજસ્થાનમાં ફરી કોરોનાનો ભરડો, રામગંજમાંથી 80 કોરોના પોઝિટિવ

રોના વાયરસ ફરી એકવાર ઝડપથી પોતાનો પગ પસારવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં રામગંજમાં કોરોનાનાં 80 કિસ્સા સામે આવ્યા છે. જયપુરમાં કોરોના કુલ કેસ આશરે 750થી પણ વધારે છે. જ્યારે રાજસ્થાનમાં આ આંકડ 1900ની પાર પહોંચી ચુક્યો છે. રાજસ્થાનમાં અત્યાર સુધી 90 કોરોના વોરિયર્સનાં પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. 

Apr 24, 2020, 12:40 AM IST

Coronavirus: આ 5 શહેરોએ વધારી મોદી સરકારની ચિંતા, જાણો શાં માટે?

દેશના પાંચ શહેરો એવા છે જેના આંકડા જોતા કેન્દ્રની મોદી સરકાર ચિંતામાં છે. મુંબઈ, ઈન્દોર, જયપુર, પુણે અને અમદાવાદ જેવા શહેરોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર ઓછો અને મૃત્યુદર વધારે છે. આ જ કારણે કેન્દ્ર સરકાર ચિંતામાં છે. આ વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસો અને વાયરસથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. 

Apr 23, 2020, 06:34 AM IST

PHOTOS: કોરોનાને લઈ સમગ્ર ભારતમાં લોકડાઉન, જુઓ ગુજરાત સહિત ક્યાં કેવા છે હાલ

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોકડાઉન કરવામાં આવ્યા છે. લોકડાઉન અને 144ની કલમનું કડક પાલન થાય તે માટે પોલીસ ઘરથી બહાર નીકળનારા લોકોનું કડક ચેકીંગ કરી રહી છે

Mar 24, 2020, 03:27 PM IST
20 Congress MLAs Arrived To Jaipur PT10M9S

કોંગ્રેસના 20 ધારાસભ્યોને પહોંચ્યા જયપુર

ધારાસભ્યનો તૂટતા બચાવવા કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે આ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મદદ લીધી છે. ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે અને આજે વધુ 20 ધારાસભ્યોને રાજસ્થાન મોકલવામાં આવશે.

Mar 15, 2020, 11:35 PM IST
14 Congress MLAs Were Sent To Jaipur PT4M54S

4 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ દ્વારા 14 ધારાસભ્યોને મોકલવામાં આવ્યા જયપુર

ધારાસભ્યનો તૂટતા બચાવવા કોંગ્રેસે પણ કવાયત શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસે આ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની મદદ લીધી છે. ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે અને આજે વધુ 20 ધારાસભ્યોને રાજસ્થાન મોકલવામાં આવશે.

Mar 15, 2020, 07:20 PM IST
congress leader Paresh Dhanani tweet on MLA resignation PT3M17S

વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ટ્વિટ, "અપ-પ્રચારથી આઘા રેજો"

કોંગ્રેસને તૂટતી બચાવવા નેતાઓ એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે આ વચ્ચે અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે બેઠક યોજાઈ હતી. હાલ મોટાભાગના કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરવા પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે વિપક્ષના નેતા "અપ-પ્રચારથી આઘા રેજો" હાલ કોંગ્રેસના એક પણ ઈમાનદાર ધારાસભ્યશ્રીએ રાજીનામું આપ્યું નથી...! @રાજ્યસભાની રમખાણ.

Mar 15, 2020, 02:05 PM IST