પ્રેગ્નેંસીમાં દુલ્હનની માફક તૈયાર થઇ હીરોઇનો, તેમછતાં દેખાયો બેબી બમ્પ, બચ્ચન પરિવારની વહૂ પણ સામેલ

નવી દિલ્હી: હીરોઇનો જ્યાં પોતાની સુંદરતાને લઇને પ્રશંસા પ્રાપ્ત કરે છે તો બીજી તરફ લગ્ન અને પ્રેગ્નેંસી દરમિયાન આ અભિનેત્રીઓની સુંદરતા વધુ નિખરવા લાગે છે. તમામ અભિનેત્રી પોતાની પ્રેગ્નેંસીને એન્જોય કરતાં અલગ-અલગ મેટરનિટી વીયર્સમાં ફોટોશૂટ કરાવે છે. તો બીજી તરફ કેટલીક બેબીશાવર માટે દુલ્હનની માફક શણગાર સજ્યો હતો. 

સાડીમાં બેબી બમ્પ

1/7
image

આજે અમે તમને દુલ્હનની માફક તૈયાર થઇ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી કેટલીક હસીનાઓની તસવીરો બતાવવા જઇ રહ્યા છીએ. 

ઐશ્વર્યા રાય બચ્ચનનું સીમંત

2/7
image

આ યાદીમાં સૌથી પહેલું નામ ઐશ્વર્યા રાય બચ્ચનનું છે. ઐશ્વર્યા રાયના સીમંતના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. 

સમીરા રેડ્ડીનો બેબી બમ્પ

3/7
image

અભિનેત્રી સમીરા રેડ્ડીએ પણ પોતાના સીમંતના રિવાજ દરમિયાન પીળા અને ગુલાબી રંગની સિલ્ક સાડી પહેરી અને એકદમ સુંદર અંદાજમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. 

કાજલ અગ્રવાલનો બેબી બમ્પ

4/7
image

હાલમાં પોતાની પ્રથમ પ્રેગ્નેંસીને એન્જોય કરી રહેલી અભિનેત્રી કાજલ અગ્રવાલ પણ સાડીમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

દેબીના બેનર્જીનો લુક

5/7
image

પ્રેગ્નેંસીના અંતિમ ફેજમાં પહોંચી ચૂકેલી અભિનેત્રી દેબીના બેનર્જીનો આ દુલ્હન જેવા અંદાજની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મેળવી રહી છે. 

ચારૂ અસોપાનો સીમંત

6/7
image

ટીવી અભિનેત્રી અને સુષ્મિતા સેનની ભાભી ચારૂ અસોપાએ પોતાના સીમંતમાં સુંદર સાડી પહેરી હતી. ચારૂ હવે એક પુત્રીની માતા છે. 

લવી સાસનનો સીમંત

7/7
image

ટીવી અભિનેત્રી લવી સાસનના સીમંતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.