Aishwarya rai bachchan News

એરપોર્ટ પર આવા કપડાં પહેરી જોવા મળી ઐશ્વર્યા રાય બચ્ચન, ફરી ઉડી પ્રેગ્નેંસીના સમાચાર
Aishwarya Rai Bachchan Photos: આલિયા ભટ્ટ અને બિપાશા બસુ જલદીના ઘરે જલદી જ કિલકિલારીઓ ગૂંજવાની છે. આ બંને અભિનેત્રી હેવિલી પ્રેગ્નેંટ છે અને જલદી જ માતા બનવાની છે. આ દરમિયાન બચ્ચન પરિવારની વહૂ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ની એકવાર ફરી પ્રેગ્નેંસીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ સમાચારોને તે સમયે જોર મળી રહ્યું છે જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન મોડી રાતે મુંબઇ એરપોર્ટ પર ઓવરસાઇડ ઓવરકોટ પહેરીને સ્પોટ થઇ.ઐશ્વર્યા રાયનો આ એરપોર્ટ લુક જેવો જ સોશિયલ મીદિયા પર વાયરલ થયો તો ફેન્સ તેમની પ્રેગ્નેંસીની અટકળો લગાવવા લાગ્યા. જુઓ કયા ફોટોઝના કારણે ઐશ્વર્યા રાયની પ્રેગ્નેંસીના સમાચારને ફરી જોર મળ્યું છે.   
Sep 24,2022, 22:02 PM IST
Instagram પર 10 મિલિયન ફોલોઅર્સ ધરાવતી Aishwarya પોતે એક જ વ્યક્તિને કરે છે ફોલો
May 24,2022, 16:08 PM IST

Trending news