sameera reddy

Sameera Reddy ના આખા પરિવારને કોરોના, પતિ અને બન્ને બાળકો પણ સંક્રમિત

અભિનેત્રી સમીરા રેડ્ડી  (Sameera Reddy) ના આખા પરિવારને કોરોના થઈ ગયો છે. તેણે ખુદ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. એક દિવસ પહેલા સમીરા સંક્રમિત થઈ અને હવે પરિવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

Apr 19, 2021, 10:36 PM IST

પ્રેગનન્સીમાં અંડરવોટર બિકીની શૂટ કરાવનારા બોલ્ડ સમીરાના ઘરે પુત્રીજન્મ

બોલિવૂડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી અને અક્ષય વર્દેને ત્યાં આજે સવારે દીકરીનો જન્મ થયો છે. સમીરાની મમ્મીએ આ ન્યૂઝ કન્ફર્મ કર્યા છે. સાથે જ સમીરાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને દીકરીના જન્મની ખુશી વ્યક્ત કરી છે. સમીરાએ ઈન્સ્ટાગ્રામ પર દીકરીની ઝલક શેર કરતાં લખ્યું, “અમારી નાનકડી પરી આજે સવારે જન્મી. મારી બેબી ગર્લ! તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.” 

Jul 12, 2019, 04:04 PM IST