PICS: આકાશ-શ્લોકાની સગાઈમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓએ લગાવ્યાં ચાર ચાંદ

Jul 1, 2018, 11:22 AM IST

 30 જૂનના રોજ આકાશ અને શ્લોકાની સગાઈ થઈ. જેમાં બોલિવૂડ અને ઉદ્યોગ જગતની દિગ્ગજ હસ્તીઓએ હાજરી આપી હતી.

1/30

છેલ્લા કેટલાક મહિનાથી મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ખુબ ચર્ચામાં છે. 28 જૂનના રોજ અંબાણીના ઘર એન્ટાલિયામાં શ્લોકા અને આકાશની પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી નું આયોજન થયું હતું. આ દરમિયાન બોલિવૂડના અનેક સિતારાઓ જશ્નમાં સામેલ થયા હતાં. ગત રાતે એટલે કે 30 જૂનના રોજ આકાશ અને શ્લોકાની સગાઈ થઈ. આ સગાઈમાં રણવીર કપૂર, અર્જૂન કપૂર, ટાઈગર શ્રોફ, દિશા પટ્ટણી, આલિયા ભટ્ટ, વિદ્યા બાલન, ડો. સુભાષ ચંદ્રા, રેખા, જાવેદ અખ્તર, શબાના આઝમી, કિયારા અડવાણી, ડેવિડ ધવન અને માધુરી દીક્ષિતે ચાર ચાંદ લગાવ્યાં હતાં. આ ઉપરાંત મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી, તેમની પત્ની ટીના અંબાણી, રતન તાતા, મહેન્દ્ર સમૂહના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા, કોટક મહિન્દ્રાના કાર્યકારી ઉપાધ્યક્ષ અને પ્રબંધ નિદેશક ઉદય કોટક, આદિત્ય બિરલા સમૂહના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા, ઝી સમૂહના અધ્યક્ષ સુભાષ ચંદ્રા પણ સામેલ થયા હતાં.

2/30

આકાશ અંબાણી અને શ્લોકા  

3/30

સગાઈમાં નીતા અંબાણી બધાને આવકારતા જોવા મળ્યાં.  

4/30

અંબાણી પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યાં મુજબ સગાઈ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને મનોજ સિન્હા ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પત્ની અમૃતા પણ સામેલ થયા હતાં.

5/30

અનિલ અંબાણી- ટીના અંબાણી. સગાઈમાં  આલિયા પણ ખુબસુરત ગોલ્ડન રંગના લહેંગામાં જોવા મળી હતી ત્યાં શ્રદ્ધાએ નીલા રંગનો ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો. આ સિંવાય બધાની નજર બોલિવૂડના ચર્ચિત કપલ દિશા પટ્ટણી અને ટાઈગર શ્રોફ ઉપર પણ હતી. બંનેએ સાથે મીડિયામાં પોઝ પણ આપ્યો અને આ દરમિયાન જબરદસ્ત કેમિસ્ટ્રી પણ જોવા મળી. એવા અહેવાલો છે કે શ્લોકા અને આકાશ આ વર્ષે સાતમી ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવવાના છે.

6/30

શ્વેતા નંદા અને પુત્રી નવ્યા નવેલી નંદા

7/30

ઝહીર ખાન અને પત્ની સાગરિકા

8/30

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન

9/30

માધુરી દીક્ષિત નેને અને પતિ રામ નેને

10/30

રણબીર કપૂર, સુભાષ ચંદ્રા અને કરણ જૌહર

11/30

આર્યન ખાન અને માતા ગૌરી ખાન

12/30

રણબીર કપૂર

13/30

સંજૂના દિગ્દર્શક રાજકુમાર હિરાની

14/30

રણબીર કપૂર માતા નીતુ કપૂર અને મિત્ર અયાન મુખરજી સાથે

15/30

શ્રદ્ધા કપૂર

16/30

આમિર ખાન પત્ની કિરણ સાથે

17/30

18/30

આશુતોષ ગોવારીકર

19/30

વિધુ વિનોદ ચોપરા

20/30

સુભાષ ઘાઈ

21/30

એવરગ્રીન અભિનેત્રી રેખા

22/30

અર્જૂન કપૂર

23/30

શાહરૂખનો પુત્ર આયર્ન ખાન માતા ગૌરી ખાન સાથેે  

24/30

હરભજન સિંહ પત્ની ગીતા સાથે

25/30

ડિવિડ ધવન

26/30

કાજોલ અને કરણ જૌહર

27/30

સચિનની પુત્રી સારા તેંડુલકર

28/30

29/30

સુભાષ ચંદ્રા

30/30

જાવેદ અખ્તર અને પત્ની શબાના આઝમી