મુકેશ અંબાણી

ત્રણ કચ્છીઓને મુકેશ અંબાણીના ઘરનું સરનામુ પૂછવુ ભારે પડ્યું, પોલીસ દોડતી થઈ

મુંબઈ પોલીસે મુકેશ અંબાણી (Mumbai Police) નું ઘર એન્ટીલિયા (Antilia) ની પાસે સંદિગ્ધોના એડ્રેસ પૂછવાના મામલે મોટો ખુલાસો થયો છે. આ કેસનું કનેક્શન કચ્છ સુધી નીકળ્યું છે. હકીકતમાં મુકેશ અંબાણીના ઘરનો એડ્રેસ પૂછનારા લોકો કોઈ સંદિગ્ધો નહિ, પણ ગુજરાતના રહેવાસીઓ હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે. જેઓ મુંબઈ ફરવા આવ્યા હતા, અને તેઓને એન્ટિલિયા જોવાની ઈચ્છા હતી. ત્યારે આખરે મુંબઈ પોલીસે (mumbai police) રાહતનો શ્વાસ લીધો હતો. 

Nov 10, 2021, 01:52 PM IST
Sunday Special: Corona blasts in 11 states of the country including Gujarat PT11M48S

Sunday Special: ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં કોરોના બ્લાસ્ટ

Sunday Special: Corona blasts in 11 states of the country including Gujarat

Mar 14, 2021, 09:50 PM IST
Sunday Special: Stray cattle became rampant in Gujarat PT3M39S

Sunday Special: ગુજરાત શહેરોમાં રખડતા ઢોર બન્યા બેફામ

Sunday Special: Stray cattle became rampant in Gujarat

Mar 14, 2021, 09:45 PM IST
Sunday Special: big revelation in the Antlia explosives case PT7M56S

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી વિશે આ વાતો તમે જાણો છો?

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અંગે પબ્લિક પ્લેટફોર્મ પર ઘણી જાણકારીઓ ઉપલબ્ધ છે. પરંતુ એક સમયે 175 કિગ્રા વજન ધરાવતા અનંત અંગે આજે તમને એવી અનેક વાતો જણાવીએ છીએ કે જે સામાન્ય લોકો જાણતા નથી.

Dec 20, 2020, 02:07 PM IST

Fortuneની ટોપ 500 ભારતીય કંપનીઓની યાદી જાહેર, ટોપ 3માં RIL, IOCL અને ONGC

દેશની બીજી સૌથી મોટી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)પાંચમા ક્રમે રહી છે. યાદીમાં ટાટા મોટર્સ (Tata Motors)છઠ્ઠા સ્થાને રહી છે તથા ગોલ્ડ પ્રોસેસિંગ સાથે જોડાયેલી રાજેશ એક્સપર્ટ સાતામા ક્રમે રહી છે.

Dec 3, 2020, 11:45 AM IST

કોરોનાના વધતા કેસ વચ્ચે મુકેશ અંબાણીએ કહ્યુ- મહત્વના તબક્કામાં ભારત, ઢિલાઈ પોષાશે નહીં

કોરોનાના વધતા કેસ વચ્ચે મુકેશ અંબાણીએ કહ્યુ- મહત્વના તબક્કામાં ભારત, ઢિલાઈ પોષાશે નહીં
 

Nov 21, 2020, 04:10 PM IST

રિલાયન્સ રિટેલે ઓનલાઇન ફર્નીચર કંપની અર્બન લેડરને ખરીદી, જાણો કેટલા રૂપિયામાં થઈ ડીલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટે ઓનલાઇન ફર્નીચર કંપની અર્બન લેડરની 96 ટકા ભાગીદારીને 182.12 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે. 

Nov 15, 2020, 05:04 PM IST

PM નરેન્દ્ર મોદી આજે ગ્લોબલ ટોપ રોકાણકારોને કરશે સંબોધિત, અંબાણી, ટાટા જેવા દિગ્ગજો લેશે ભાગ

આજે સાંજે 6 વાગે વીડિયો કોન્ફસિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં અમેરિકા, યૂરોપ, કેનેડા જેવા દેશોના ટોપ 20 રોકાણકારો અને કંપનીઓના પ્રમુખો ભાગ લેશે. 

Nov 5, 2020, 12:58 PM IST

મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ ઘટાડો, ટોપ 10 અમીરોની યાદીમાંથી થઈ શકે છે બહાર!

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં 7 અબજ ડોલરનો ધરખમ ઘટાડો નોંધાયો છે. 

Nov 3, 2020, 01:02 PM IST

જીયો અને ક્વાલકોમે મળીને કર્યું 5Gનું સફળ ટેસ્ટિંગ, 1 Gbps સુધી હશે સ્પીડ

જીયોની 5જી ટેક્નોલોજી સંપૂર્ણ રીતે સ્વદેશી હશે. જીયોએ સ્વદેશી 5G RAN (Radio Access Network) તૈયાર કર્યું છે જે અલ્ટ્રા હાઈ સ્પીડ આઉટપુર આપવા માટે પરફેક્ટ છે. 
 

Oct 20, 2020, 11:51 PM IST

સસ્તા 5G ફોનની તૈયારીમાં જીયો, આટલી હોઈ શકે છે કિંમત

રિલાયન્સ જીયો હવે લોકોને સસ્તો 5જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે અને માનવામાં આવી રહ્યું છે કે જલદી 5000 રૂપિયાથી ઓછી કિંમત પર રિલાયન્સ જીયો 5જી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. 
 

Oct 18, 2020, 09:31 PM IST

ફોર્બ્સના લિસ્ટમાં સતત 13મા વર્ષે મુકેશ અંબાણી નંબર વન, અદાણી બીજા સ્થાને

ફોર્બ્સના હાલના લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એકવાર ફરી ટોપ પર આવ્યા છે. તેમની કુલ સંપત્તિ 88.7 અબજ ડોલર છે. 
 

Oct 8, 2020, 01:19 PM IST

અંબાણી પરિવારની નાની વહુનું પિયર પણ છે ધનાઢ્ય, દાદાએ મુસીબતો વેઠીને ઉભુ કર્યું હતું ‘મર્ચન્ટ સામ્રાજ્ય’

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની બીજો દીકરો અનંત અંબાણી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. અનંત લાંબા સમયથી રાધિકા મર્ચન્ટ (radhika merchant) ને ડેટ કરી રહ્યાં છે. રાધિકારને અંબાણી પરિવાર બહુ જ પસંદ કરે છે. 

Oct 8, 2020, 09:20 AM IST

સતત 9મી વાર મુકેશ અંબાણી બન્યા દેશના સૌથી ધનવાન વ્યક્તિ, જાણો ટોપ-10મા કોણ છે સામેલ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં આશરે 73 ટકાનો વધારો થયો છે અને 6.58 લાખ કરોડ રૂપિયા (Mukesh Ambani wealth) પર પહોંચી ગઈ છે. આ સાથે તેઓ સતત 9મા વર્ષે ભારતના સૌથી ધનવાન વ્યક્તિ (Richest man of india)  બન્યા છે. 

Sep 29, 2020, 08:27 PM IST

કરોડપતિથી રોડપતિ બન્યા અનિલ અંબાણી, પત્નીના ઘરેણા વેચીને વકીલની ફી આપી

એક સમય હતો, જ્યારે અનિલ અંબાણી (anil ambani) પોતાના મોટાભાઈ મુકેશ અંબાણી (mukesh ambani) ને ટક્કર આપવા નીકળ્યા હતા. મોટા મોટા પ્રોજેક્ટસની જાહેરાત કરી હતી. એટલુ જ નહિ, ત્રણ ચીની બેંકોમાંથી 700 મિલિયન ડોલરની લોન પણ લીધી હતી. પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે, તેઓનો કેસ લંડનની કોર્ટમાં ચાલી રહ્યો છે. આવામાં તેઓએ કોર્ટને કહ્યું કે, મારી પાસે એટલા રૂપિયા પણ નથી કે, હું રોજનો ખર્ચ ઉઠાવી શકું. મારા પરિવારવાળા મારો ખર્ચ ઉપાડી રહ્યાં છે. માત્ર એક કારનો ઉપયોગ હું સામાન્ય માણસની જેમ કરું છું.

Sep 27, 2020, 08:54 AM IST

Jioની 'મજબૂત યોજના', એરટેલ-વોડાફોનને લાગી શકે છે મોટો ઝટકો

રિલાયન્સ જીયો હવે ગૂગલની સાથે પાર્ટનરશિપમાં સસ્તા 4જી સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. તે માટે કંપની કેટલાક હેન્ડસેટ મેકર્સ સાથે ડીલ કરી શકે છે. જીયોનો પ્રયાસ છે કે તે 35 કરોડ ફીચર ફોન યૂઝરને પોતાની સાથે જોડે. 
 

Sep 15, 2020, 03:52 PM IST

મુંબઈની આ રેસ્ટોરન્ટના વિદ્યાર્થીકાળથી ફેન છે મુકેશ અંબાણી, નામ જાણીને આંખો પહોળી થઈ જશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ભારતના જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. ખરબોની સંપત્તિના માલિક મુકેશ અંબાણી પોતે એકદમ સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે. તેમના પોષાકથી લઈને વ્યવહાર સુધી ખુબ સાદગી જોવા મળે છે. શું તમે જાણો છો કે મુકેશ અંબાણીને કઈ રેસ્ટોરન્ટનું ખાવાનું સૌથી વધુ ભાવે છે? તો આવો જાણીએ...

Sep 11, 2020, 01:49 PM IST

જીયો પ્લેટફોર્મ બાદ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડનું રોકાણ કરશે સિલ્વર લેક

રિલાયન્સ રિટેલે પોતાની નવી કોમર્શિયલ સ્ટ્રેટેજીના માધ્યમથી નાના અને અસંગઠિત વેપારીઓના ડિજિટલીકરણની શરૂઆત કરી છે અને આ વેપારીઓના 2 કરોડથી વધુ નેટવર્કનો વિસ્તાર કરવાની યોજના બનાવી છે. 
 

Sep 9, 2020, 11:36 AM IST

રિલાયન્સને ટેલિકોમ બિઝનેસમાં લાવવામાં આ શખ્સનો છે મોટો રોલ, અંબાણી પરિવાર માટે છે ‘ખાસ’

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નજીકના સૂત્રો અનુસાર, ફેસબુકને રિલાયન્સ જિયો સાથે જોડવામાં મનોજ મોદી અને આકાશની મહત્વની ભૂમિકા છે

Aug 21, 2020, 04:37 PM IST