हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આકાશ અંબાણી
આકાશ અંબાણી News
mukesh ambani
મુકેશ અંબાણીના રસોઈઓ અને સિક્યુરિટી ગાર્ડને કેટલો મળે છે પગાર? જાણીને ચોંકી જશો
Reliance Industries: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. આ સિવાય તે કોરોના મહામારી બાદથી પગાર પણ નથી લઈ રહ્યો.
Oct 2,2024, 16:05 PM IST
video viral
નીતા અને મુકેશ અંબાણીના જીગરના ટુકડાનું મામેરું! Viral થઈ ગયો અંદરનો Video
Aanat and Radhika: અનંત અને રાધિકા ના મોસાળું વિધિમાં નીતા અંબાણી તેના પરિવાર એટલે કે તેની માતાનું સ્વાગત કરતી જોવા મળી હતી. આ દરમિયાન પૂરો અંબાણી પરિવાર ખુશીથી ઝૂમતો જોવા મળ્યો હતો. મામેરાના અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો...
Jul 4,2024, 17:15 PM IST
Mukesh Ambani Birthday
ધનનો ઢગલો હોવા છતાં આજે પણ મુૃકેશ અંબાણીને સતાવે છે કઈ વાતનો ડર? પોતે જ કર્યો ખુલાસો
Mukesh Ambani Turn 67: આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી (હેપ્પી બર્થ ડે મુકેશ અંબાણી)નો જન્મદિવસ છે. મુકેશ અંબાણી આજે 67 વર્ષના થયા છે.
Apr 19,2024, 12:16 PM IST
Ambani family
અંબાણી પરિવારના આ ચહેરાઓને ઓળખી બતાવો તો માનીએ, હંમેશા લાઈમલાઈટથી રહે છે દૂર
Ambani Family: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને કોણ ઓળખતું નથી. તેમની પત્ની નીતા અંબાણી, તેમના બાળકો આકાશ, ઈશા અને અનંત અંબાણી હંમેશા લાઈમલાઈટમાં રહે છે. જોકે, નીના કોઠારીથી લઈને દીપ્તિ સલગાંવકર... અંબાણી પરિવારના આ ચહેરાઓ, લાઈમલાઈટથી દૂર છે. આજે કરોડોનો બિઝનેસ સંભાળે છે. શું તમે આ ચહેરાઓને ઓળખો છો?
Apr 9,2024, 11:17 AM IST
mukesh ambani
Mukesh Ambani ની પૌત્રીનું ગ્રાંડ વેલકમ, 32 ગાડીઓના સાથે ઘરે પહોંચ્યા આકાશ-શ્લોકા
Akash and Shloka Ambani: શ્લોકા મહેતા અને આકાશ અંબાણીએ 2019 માં લગ્ન કર્યા અને ડિસેમ્બર 2020 માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. પુત્રનું નામ પૃથ્વી રાખ્યું છે.
Jun 5,2023, 22:24 PM IST
મુકેશ અંબાણી
Shloka-Akash Ambani: મુકેશ અંબાણીના ઘરે 'લક્ષ્મી' અવતરી, શ્લોકાએ આપ્યો પુત્રીને જન્મ
Breaking News Akash Ambani Daughter: મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયામાં ફરી કિલકિલીયારીઓ ગૂંજી ઉઠી છે. દીકરા આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા બીજી વખત માતા-પિતા બન્યા છે. આ વખતે ઘરે એક છોકરીને જન્મ આપ્યો છે. બંનેને એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે જે માત્ર બે વર્ષનો છે. મુકેશ અંબાણીના ઘરે લક્ષ્મી અવતરતાં પરિવારમાં ખુશીઓનો માહોલ છે.
May 31,2023, 18:21 PM IST
radhika merchant
અંબાણી પરિવારની નાની વહુનું પિયર પણ છે ધનાઢ્ય, દાદાએ મુસીબતો વેઠીને ઉભુ કર્યું હતું
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની બીજો દીકરો અનંત અંબાણી જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. અનંત લાંબા સમયથી રાધિકા મર્ચન્ટ (radhika merchant) ને ડેટ કરી રહ્યાં છે. રાધિકારને અંબાણી પરિવાર બહુ જ પસંદ કરે છે.
Oct 8,2020, 9:58 AM IST
Relinance AGM
ગૂગલ જીયો પ્લેટફોર્મમાં કરશે 33 હજાર કરોડનું રોકાણ, મુકેશ અંબાણીએ કરી જાહેરાત
ગૂગલ જીયો પ્લેટફોર્મ્સમાં 33737 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 7.7 ટકા ભાગીદારી ખરીદશે. રિલાયન્સની 43મી એજીએમને ઓનલાઇન સંબોધિત કરતા તેમણે ગૂગલની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આ રીતે અત્યાર સુધી 14 કંપનીઓ જીયોમાં રોકાણ કરી ચુકી છે.
Jul 15,2020, 15:13 PM IST
Nita Ambani
IPL ટાઇટલઃ નીતા અંબાણીએ મધર્સ ડે ગિફ્ટ માટે પુત્ર આકાશનો માન્યો આભાર
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મુંબઈએ ચેન્નઈને એક રનથી હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. નીતા અંબાણી આ જીત પર ખુબ ખુશ નજર આવી. 12 મેએ મધર્સ ડે હતો. પુત્ર આકાશ પણ પોતાની માતા સાથે મેદાનમાં હાજર હતો.
May 13,2019, 14:09 PM IST
akash ambani
પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં થીરક્યાં નીતા અંબાણી
મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના 9 માર્ચના દિવસે લગ્ન હતા. આ લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દેશ-દુનિયાની ટોચની હસ્તીઓ આવી હતી. જેમાં સંયુક્ત રાષ્ટ્રોના પૂર્વ સેક્રેટરી જનરલ બાન-કી મૂન, તેમનાં પત્ની યુ સૂન, યુનાઈટેડ કિંગડમના પૂર્વ વડા પ્રધા ટોની બ્લેર અને તેમનાં પત્ની ચેરી બ્લેર, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ, પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા સહિતના અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ અને બોલિવૂડની હસ્તીઓ હાજર રહી હતી.
Mar 11,2019, 13:00 PM IST
akash ambani
આકાશ અને શ્લોકાની રિસેપ્શન પાર્ટીનો લુક આવ્યો સામે, જુઓ First Photo
મુંબઈના જિયો પાર્કમાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું વેડિંગ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું
Mar 11,2019, 10:57 AM IST
આકાશ અંબાણી
PHOTOS : શરૂ થયું આકાશ-શ્લોકાનું વેડિંગ રિસેપ્શન
આ પાર્ટીમાં દરેક ક્ષેત્રની ટોચની સેલિબ્રિટી હાજરી આપવાની છે
Mar 10,2019, 20:38 PM IST
આકાશ અંબાણી
Leak થયો લગ્નની ગણતરીની મિનિટો પહેલાનો શ્લોકા મહેતાનો ખાસ Video
ગઈ કાલે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના ધામધૂમથી લગ્ન હાથ ધરવામાં આવ્યા હતા
Mar 10,2019, 17:55 PM IST
આકાશ અંબાણી
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં પહોંચ્યા સચિન સહિત ઘણા ક્રિકેટરો
ભારતીય ક્રિકેટરોની સાથે વિદેશી ક્રિકેટરોનો પણ જમાવડો જોવા મળ્યો હતો.
Mar 10,2019, 14:12 PM IST
આકાશ અંબાણી
જૂઓ, આકાશ અંબાણીની જાનમાં કોણે-કોણે લગાવ્યા ઠૂમકા
મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના આજે લગ્ન હતા અને ધામ-ધૂમથી જાન નિકળી હતી, જેમાં તેની માતા નીતા અંબાણી સહિત ટોચની હસ્તીઓએ ઠુમકા લગાવ્યા હતા
Mar 9,2019, 23:09 PM IST
Akash Shloka wedding
PICS: આકાશ અને શ્લોકાના લગ્નમાં આવ્યા બ્રિટનનાં પૂર્વ PM, હસ્તીઓનો મેળો
મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન થવા જઇ રહ્યા છે
Mar 9,2019, 19:29 PM IST
શ્લોકા
આકાશ અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં શ્લોકાનો જબરદસ્ત ડાન્સ
શ્લોકાએ આમિર ખાન અને શાહરૂખ ખાન જેવી સેલિબ્રિટીઓ સાથે ડાન્સ કર્યો હતો
Feb 28,2019, 10:43 AM IST
રણબીર કપૂર
ઉડ્યા કપૂર પરિવારના લવ બર્ડસ...ક્યાં? જાણવા કરો ક્લિક..
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ રવાના થતા કેમેરામાં ક્લિક થયા છે
Feb 25,2019, 14:29 PM IST
આકાશ અંબાણી
આજથી સ્વિટ્ઝર્લેન્ડમાં આકાશ અંબાણીની બેચલર પાર્ટીનો જલસો શરૂ
ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પછી હવે દીકરો આકાશ અંબાણી લગ્નના બંધનમાં બંધાવા તૈયાર છે
Feb 24,2019, 11:13 AM IST
આકાશ અંબાણી
આકાશ-શ્લોકાના લગ્નની પ્રથમ કંકોત્રી સિદ્ધિવિનાયકને અર્પણ કરાઈ
આકાશ અને શ્લોકાના લગ્ન માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં યોજાવાના છે અને તેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે
Feb 12,2019, 17:56 PM IST
Trending news
Ahmedabad
CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયામાં બીજું સ્થાન મેળવ્યું
gujarat rains
ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, આ પાકમાં નુકસાન થવાની ભીતિ
NASA Asteroid Warning 2024
પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે બે વિશાળ એસ્ટેરોઈડ: નાસાનું એલર્ટ, ઝડપ છે 37,500 KM
rescue operation
અનોખી એકતા! ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મરીને સાથે મળી માછીમારોનો જીવ બચાવ્યો
love scandal
'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!
mukesh ambani
પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરતા પહેલા જુઓ
investment
મહિલાઓને ઉંચું વળતર આપતી બચત સ્કીમ, 50,000 અને 150000ના રોકાણ પર મળશે આટલું વળતર
shukra shani yuti
કુંભ રાશિમાં બનશે શનિ-શુક્રની યુતિ, 3 રાશિઓ માટે 26 દિવસ મુશ્કેલીભર્યા, ખર્ચા વધશે
Agriculture
70 હજારના પગારની નોકરી છોડીને આ યુવકે શરૂ કર્યું ગુજરાતનું પ્રથમ ખેતીનું દવાખાનું
Weak Sun in Kundali
કુંડળીમાં સૂર્ય નબળો હોય કે અશુભ હોય તો થાય છે આ 3 ગંભીર રોગ, જાણી લો ઉપાય પણ