માતા સાથે લંચ કરવા નીકળી આલિયા ભટ્ટ આ રીતે થઇ કેમેરામાં કેદ, જુઓ Photos...

રવિવારે આલિયા કેમેરામાં ત્યારે કેદ થઇ જ્યારે તે તેની માતા સોની રાજદાનની સાથે લંચ કરવા ઘરથી નીકળી હતી.

નવી દિલ્હી: બોલીવુડમાં ટોપ એક્ટ્રેસમાં શુમાર આલિયા ભટ્ટ ટૂક સમયમાં ફરી એકવાર ધમાલ માચવવાની છે. એક તરફ તેના અભિનયની પ્રશંસા દરેક જગ્યાએ થઇ રહી છે, ત્યારે હવે તે પોતાના અવાજથી લોકોના દિલો પર રાજ કરવાની છે. આલિયા ટૂંક સમયમાં પ્રથમ વખત મ્યૂઝિક વીડિયોની દુનિયામાં પગ મુકવા જઇ રહી છે. હાલમાં જ આલિયાએ તેની અપકમિંગ વીડિયો ‘પ્રાડા’ના ફર્સ્ટ લુક તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી સૌ કોઇને આશ્ચર્યમાં મુકી દીધા હતા. ત્યારે રવિવારે આલિયા કેમેરામાં ત્યારે કેદ થઇ જ્યારે તે તેની માતા સોની રાજદાનની સાથે લંચ કરવા ઘરથી નીકળી હતી. જણાવી દઇએ કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક ખુબ જ પ્રભાવશાળી માતા-પુત્રીની જોડી છે અને આલિયા-સોની નિશ્ચિત રીતે તેમાંથી એક છે.

લીલા રંગનો ડ્રેસ પહેરી આવી હતી આલિયા

1/5
image

તે દરમિયાન આલિયાએ એક સુંદર લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો.

સોની રાજદાન પ્રિન્ટેડ ટોપમાં જોવા મળી

2/5
image

ત્યારે, આલિયાની માતા સોની એક સફેદ અને કાળા રંગની પ્રિન્ટેડ ટોમમાં જોવામાં મળી.

‘બ્રહ્માસ્ત્ર’ને લઇને ઘણી વ્યસ્ત છે આલિયા

3/5
image

વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’ને લઇને ઘણી વ્યસ્ત જોવા મળી રહી છે.

રણબીર કપૂરની સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે

4/5
image

ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ રણબીર કપૂરની સાથે જોવા મળશે.

ફિલ્મ ‘સડક 2’ પર કરી રહી છે કામ

5/5
image

તો બીજી તરફ આલિયા વધુ એક ફિલ્મ ‘સડક 2’ પર પણ કામ કરી રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે.)