Bank Holidays : 20 જુલાઈથી 26 જુલાઈ, 2026 દરમિયાન કયા દિવસે બેંકો બંધ રહેશે ? RBIની બેંક રજાઓની યાદી, સાપ્તાહિક રજાઓ અને તમારા રાજ્યમાં કયા દિવસે બેંકો બંધ રહેશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Plastic note in India: આ UPIનો યુગ છે. લોકો ભાગ્યે જ રોકડ રકમ પાસે રાખે છે. કારણ કે કાગળની નોટો ઝડપથી બગડી જાય છે અને સરળતાથી ફાટી જાય છે. જો કે, આ સમસ્યાનો ઉકેલ આવવાનો છે, કારણ કે ભવિષ્યમાં તમારા ખિસ્સામાં રહેલી નોટ પ્લાસ્ટિકની બનેલી હોઈ શકે છે.
ATM Cash Shortage : દેશના અનેક શહેરોમાં ATM બંધ હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ગ્રાહકોને રોકડ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાના અહેવાલો વાયરલ થયા બાદ RBIએ એક મોટું પગલું ભર્યું છે. રિઝર્વ બેંકે હવે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
Ban Imposed On Bank: રિઝર્વ બેંકએ કહ્યું કે બેંકના કામકામમાં સુધાર માટે તે તેના ડિરેક્ટર મંડળ અને વરિષ્ઠ સંચાલન સાથ સંપર્કમાં હતા અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, બેંક પર RBIની આ મોટી કાર્યવાહી થઈ છે.
Polymer Currency Note: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ફરી એકવાર દેશમાં પોલિમર(પ્લાસ્ટીક) આધારિત ચલણી નોટો રજૂ કરવાની શક્યતા પર વિચાર કરી રહી છે. આ માહિતી RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી હતી. દેશમાં તેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
RBI MPC: આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી એમપીસી માં વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે સરકારી બોન્ડ પર લાગતો ટેક્સ ઝીરો (0) કરી દેવામાં આવ્યો છે. આ જાહેરાત થયાની થોડી જ વારમાં ભારતીય રૂપિયામાં તેજી જોવા મળી અને તે 50 પૈસા ઉછળી ગયો.
RBI on Repo Rates: આરબીઆઈ એમપીસી (MPC) બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કરી દીધી છે. સાથે જ તેમણે મોંઘવારી અને દેશના જીડીપી (GDP)નો ઉલ્લેખ કરીને તેનો અંદાજ પણ રજૂ કર્યો છે.
No Cost EMI : આજકાલ નવો મોબાઇલ ફોન, ટીવી કે ફ્રીજ ખરીદવું પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે. ઓનલાઈન અને ઓફલાઈન કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે 'No Cost EMI' સ્કીમ ઓફર કરે છે. પરંતુ શું આ ઓફર ખરેખર એટલી જ ફાયદાકારક છે જેટલી દેખાય છે ? ત્યારે No Cost EMI પાછળ છુપાયેલી કડવી હકીકત વિશે આ લેખમાં જાણીશું.
Bank Holidays in June : દર વર્ષે RBI દ્વારા રજાઓનું કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. જે મુજબ જૂન મહિનામાં 2 કે 5 નહીં, પરંતુ કુલ 11 દિવસ બેંકો બંધ રહેવાની છે. ત્યારે જૂન મહિનાની બેંક રજાઓની યાદી પર એક નજર કરીએ...
Ahmedabad Bank Theft News: અમદાવાદના બેંક ઓફ બરોડામાં આરબીઆઈની કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ચોરી થઈ હતી, આ ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે. સાથે જ આરોપીએ કરેલી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે
RBI Action On Bank: RBIએ જણાવ્યું હતું કે આ સહકારી બેંક 19 મે, 2026ના રોજ કામકાજ બંધ થયા પછી બેંકિંગ પ્રવૃત્તિઓ કરી શકશે નહીં, બેંક પર RBIના આ નિર્ણયથી ગ્રાહકોમાં ભય ફેલાયો છે અને પોતાની મુળી મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
Bank Cheque Rules: દેશવાસીઓ વચ્ચે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. સરકાર પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે. આ કારણે યુપીઆઈનો ઉપયોગ કરનારની સંખ્યા દેશમાં ઝડપથી વધી રહી છે. ગ્રાહકોની સાથે બેંકના ટ્રાન્ઝેક્શન પણ છેલ્લા કેટલાક વર્ષોથી વધ્યા છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના સમયમાં બેંક અને તેની સાથે જોડાયેલી સર્વિસ હજુ લોકોના જીવનનો મહત્વનો હિસ્સો બનેલી છે.
Petrol-Diesel Price: વેસ્ટ એશિયામાં જે રીતે ઈરાન અને અમેરિકા વચ્ચે ખેંચતાણની સ્થિતિ છે તે ગંભીર સંકેત આપી રહી છે કે યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી ખેંચાઈ શકે છે. આ બધા વચ્ચે રિઝર્વ બેંકના ગવર્નરે સ્વિટ્ઝરલેન્ડમાં આયોજિત એક સમિટમાં એવો સંકેત આપ્યો કે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને ક્યાં સુધી કંટ્રોલમાં રાખી શકે છે.
RBI Recruitment 2026 : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રેડ-B ઓફિસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેના માટે 29 એપ્રિલથી અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 20 મે, 2026 સુધી અરજી કરી શકાશે. પસંદ કરાયેલા ઉમેદવારોને મહિને ₹1.5 લાખથી વધુનો પગાર મળશે.
Credit Card Grace Period: જો તમે નિર્ધારિત સમય મર્યાદામાં તમારા ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ નથી કરતા, તો ડ્યુ ડેટ પૂરી થતાની સાથે જ મોટો દંડ અને વ્યાજનો બોજ તમારા ખિસ્સા પર પડવા લાગે છે. પરંતુ ક્રેડિટ કાર્ડનો આ નવો નિયમ કરોડો યુઝર્સ માટે ખુશખબર લઈને આવ્યો છે.
Bank Holiday : આવતા અઠવાડિયે એટલે કે 27 એપ્રિલથી 3 મે, 2026 દરમિયાન બેંકો બે દિવસ બંધ રહેવાની છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આવતા અઠવાડિયે કયા દિવસે અને કયા કારણોસર બેંકમાં રજા રહેવાની છે.
Bank Holiday : આવતીકાલે એટલે કે 21 એપ્રિલે બેંકો બંધ રહેશે. RBIએ 21 એપ્રિલે બેંક રજા જાહેર કરી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, 21 એપ્રિલ, મંગળવારે બેંકો ક્યાં અને કેમ બંધ રહેવાની છે.
Bank Holiday : 14 એપ્રિલે ડૉ. આંબેડકર જયંતિના કારણે બેંકો અને શેરબજારથી લઈને શાળાઓ સુધીની સંસ્થાઓ બંધ રહી હતી. જો કે, આવતીકાલે એટલે કે 15 એપ્રિલના રોજ પણ ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. ત્યારે આ લેખમાં જાણીશું કે RBIએ 15 એપ્રિલે કેમ રજા આપી છે.
Bank Holiday : 14 એપ્રિલને મંગળવારના રોજ દેશભરના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. જો તમે આવતીકાલે તમારા બેંકિંગ કામ માટે બેંક શાખાની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે પહેલા ચેક કરી લેવું જોઈએ કે બેંક ખુલ્લી છે કે નહીં.
Kill Switch Work: છેતરપિંડી અટકાવવા માટે, RBI એ લેગ્ડ ક્રેડિટની ભલામણ કરી છે. આ અંતર્ગત, જો તમે 10,000 રૂપિયાથી વધુની ચુકવણી કરો છો, તો રકમ તરત જ બીજા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
Bank License Cancelled: રિઝર્વ બેન્કે એક મોટી કો-ઓપરેટિવ બેન્કનું લાયસન્સ રદ કરી દીધું છે. આ બેન્ક શિરપુર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેન્ક છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે, બેન્કનું સંચાલન ચાલુ રાખવું તેના થાપણદારોના હિત માટે નુકસાનકારક રહેશે.
Indian Rupee: છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે ગગડતો રૂપિયો ચિંતાનું કારણ બન્યો હતો. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અચાનક એક એવું પગલું ભર્યું કે રૂપિયો દોડવા લાગ્યો. ડોલર સામે મજબૂત થયો. જાણો રૂપિયામાં આવેલી મજબૂતીના 5 કારણો....