Amazon Electronics Clearance Sale: સાવ મફતના ભાવમાં ખરીદો સ્માર્ટ, હેડફોન અને બીજું ઘણું બધુ...

નવી દિલ્લીઃ ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર એક ખાસ એમેઝોન ઈલેક્ટ્રોનિક્સ ક્લિયરન્સ સેલ ચાલી રહ્યો છે, જેમાં તમને હેડફોન, સ્માર્ટવોચ અને આવા તમામ ઉત્પાદનો પર ઓછામાં ઓછું 48% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ચાલો આ વેચાણના શ્રેષ્ઠ સોદાઓ પર એક નજર કરીએ.
 

 

 

સેમસંગ ગેલેક્સી વોચ 3

1/5
image

સેમસંગની આ 45mm બ્લૂટૂથ સ્માર્ટવોચની મૂળ કિંમત 33,999 રૂપિયા છે. તમને આ ઘડિયાળ 48%ના ડિસ્કાઉન્ટ બાદ 17,620 રૂપિયામાં સેલમાં મળી રહી છે. આ ડીલમાં કેટલીક બેંક ઓફર્સ પણ આપવામાં આવી રહી છે અને જો તમે ઈચ્છો તો નો-કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો.  

બોલ્ટ ઓડિયો એર-બેઝ લાઈવ-બડ્સ

2/5
image

18 કલાકના પ્લેબેક સમય સાથે બોલ્ટના આ ઈયરબડ્સ એમેઝોન પર 86% ડિસ્કાઉન્ટ બાદ રૂ. 8,999ને બદલે માત્ર રૂ. 1,299માં ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે આ ડીલ મર્યાદિત સમયની ડીલ છે.  

બોટ એક્સટેન્ડ સ્માર્ટવોચ

3/5
image

એલેક્સા સપોર્ટ સાથેની આ સ્ટાઈલિશ સ્માર્ટવોચ 62%ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 2,999માં વેચાઈ રહી છે જ્યારે માર્કેટમાં તેની કિંમત રૂ. 7,990માંછે. આ ડીલમાં કેટલીક બેંક ઓફર્સ પણ આપવામાં આવી રહી છે અને જો તમે ઈચ્છો તો નો-કોસ્ટ EMI પર પણ ખરીદી શકો છો.  

Infinity (JBL) Glide 500 હેડફોન

4/5
image

ઝડપી ચાર્જિંગ સુવિધા અને 20 કલાકનો પ્લેબેક સમય ધરાવતા આ બ્લૂટૂથ હેડફોન એમેઝોન પર 57%ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 1,499માં વેચવામાં આવી રહ્યા છે. તેની મૂળ કિંમત 3,499 રૂપિયા છે. આ ડીલ પણ મર્યાદિત સમયની ડીલ છે.  

નોઈઝ કલર-ફીટ પલ્સ સ્માર્ટવોચ

5/5
image

નોઈઝથી ફુલ ટચ એચડી ડિસ્પ્લે સાથેની આ સ્માર્ટવોચની કિંમત 4,999 રૂપિયા છે પરંતુ એમેઝોનના ઈલેક્ટ્રોનિક્સ ક્લિયરન્સ સેલમાં, તે અડધી કિંમત એટલે કે 50% ડિસ્કાઉન્ટ પછી 2,499 રૂપિયામાં વેચાઈ રહી છે. બેંક ઓફર્સ, કેશબેંકની તકો અને નો-કોસ્ટ EMI વિકલ્પ બધું આ ડીલમાં સામેલ છે.