Chaturgrahi Yog In Meen: 16મી એપ્રિલના રોજ મીન રાશિમાં મંગળ, બુધ, ચંદ્રમા અને શનિની યુતિ થઈ રહી છે. જેનાથી ચતુર્ગ્રહી યોગ બનશે. આ યોગ કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે. અપાર સુધ અપાવી શકે છે.
Chaturgrahi Yog 2026: 19 માર્ચ 2026ના ચૈત્ર નવરાત્રિની સાથે-સાથે હિંદુ નવવર્ષ 2083નો શુભારંભ થઈ રહ્યો છે. ખાસ વાત છે કે આ દિવસે ચતુર્ગ્રહી યોગ રહેસે. જ્યોતિષ પ્રમાણે આ યોગ ચાર રાશિના જાતકો માટે કોઈ ચમત્કારથી ઓછો સાબિત થશે નહીં.
Chaturgrahi Yog: 2026ની શરૂઆતમાં, એક દુર્લભ ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે, જેમાં સૂર્ય, બુધ, મંગળ અને ચંદ્ર ધન રાશિમાં એકસાથે સ્થિત થશે. આ યોગ તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે, જેનાથી કેટલાક માટે સારા નસીબ અને પ્રગતિની નવી તકો આવશે.
Chaturgrahi Yog 2025 : વૈદિક જ્યોતિષમાં ચતુર્ગ્રહી યોગને ખૂબ જ શક્તિશાળી જ્યોતિષીય સંયોગ માનવામાં આવે છે. ડિસેમ્બરમાં ધન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે. આ સંયોગ ત્રણ રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ રાશિઓના અચ્છે દિન શરૂ થશે.
Chaturgrahi Yog 2025 : ચંદ્ર ટૂંક સમયમાં વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે, જેનાથી ચતુર્ગ્રહી યોગ બનશે. આ યોગ આ ત્રણ રાશિઓ હેઠળ જન્મેલા લોકો માટે ખાસ લાભ લાવી શકે છે.
Chaturgrahi Yog: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહો સમયાંતરે પોતાની સ્થિતિ બદલી નાખે છે અને ઘણા ખાસ યોગ બનાવે છે. આવનારા દિવસોમાં આવો જ એક શુભ સંયોગ બનવાનો છે.
Chaturgrahi Yog 2025: જ્યોતિષ ગણતરી અનુસાર જૂન મહિનો કેટલીક રાશિઓ માટે સોગાત લઈને આવશે. આ મહિનાના અંતમાં મિથુન રાશિમાં એક અદ્ભુત ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. 26 જૂન 2025ના રોજ સૂર્ય, બુધ, ગુરુ અને ચંદ્રના મિલનથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને અત્યંત શુભ માનવામાં આવે છે. આ યોગના પ્રભાવથી 5 રાશિના જાતકોને ચારેતરફ લાભ થશે.
Chaturgrahi Yog : 17 એપ્રિલને ગુરુવાર છે અને દિવસનો સ્વામી ગુરુ વૃષભ રાશિમાં હોવાથી ચંદ્ર સાથે સંસપ્તક યોગ રચી રહ્યો છે, જેના કારણે ગજકેસરી સાથે નીચભંગ રાજ યોગ પણ બની રહ્યો છે. ચતુર્થી તિથિ સાથે સૂર્ય, બુધ, રાહુ અને શનિનો ચતુર્ગ્રહી યોગ પણ મીન રાશિમાં બન્યો છે, જેના કારણે આ 5 રાશિઓને ભગવાન વિષ્ણુની કૃપાનો લાભ મળશે.
Chaturgrahi Yog : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય તેની રાશિ બદલીને મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનાવશે. મીન રાશિમાં શનિ, રાહુ, શુક્ર અને બુધ આ યોગ રચશે. મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગની રચના કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકો માટે નોકરીમાં પ્રમોશન અને આવકમાં વધારો થવાની સંભાવના છે.
Chaturgrahi Yog Prediction: જ્યોતિષીય ગણતરી અનુસાર મીન રાશિમાં ચાર ગ્રહોના યુતિથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મીન રાશિમાં બુધ, શુક્ર, શનિ અને રાહુનો યુતિ થશે. આવી સ્થિતિમાં આ ચતુર્ગ્રહી યોગ કઈ ત્રણ રાશિઓ માટે શુભ અને લાભદાયક છે, ચાલો જાણીએ.
Chaturgrahi Yog 2025: ચાર ગ્રહો એક જ રાશિમાં હોય તો તેનાથી ચતુર્ગ્રહી યોગ બને છે, જે રાશિના જાતકોને વિશેષ લાભ આપી શકે છે. આ વખતે આ ચતુર્ગ્રહી યોગમાં ચંદ્ર, રાહુ, બુધ અને શુક્ર મીન રાશિમાં છે, જેની અસર ત્રણ રાશિઓ પર પડી શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે ચોકક્કસ પડે છે. આવામાં કોઈને કોઈ ગ્રહની યુતિ થાય છે જેનાથી શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2025માં કેટલાક રાશિના જાતકોને ખુબ લાભ મળી શકે છે. 14 માર્ચના રોજ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેની અસર તમામ 12 રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે જરૂર પડી શકે છે. હોળીના દિવસે ચતુર્ગ્રહી યોગ બનવાથી કેટલીક રાશિના જાતકોને બંપર લાભ થઈ શકે છે.
ઓગસ્ટમાં ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના રાજા સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યારે ધનના દાતા શુક્ર અને ચંદ્ર પણ સિંહ રાશિમાં હશે. આવામાં આ ગ્રહોની યુતિથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય પલટી શકે છે. આ સાથે જ ધનસંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Chaturgrahi Yog: વૈદિક પંચાંગ મુજબ વૃષભ રાશિમાં ચાર શક્તિશાળી ગ્રહોનું મિલન થવા જઈ રહ્યું છે. આ મિલનથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે અને તેમને અપાર સફળતા મળી શકે છે....
Astrology News: વૈદિક પંચાગ અનુસાર વૃષભ રાશિમાં ચાર ગ્રહોની ચોકડી લાગવા જઈ રહી છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જશે.
Grah Gochar: વૈદિક જ્યોતિષ મુજબ મે મહિનો ગ્રહ ગોચરને લઈને ખુબ શુભ અને ફળદાયી છે. કારણ કે આ મહિનામાં અનેક મોટા ગ્રહો એક જ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને કેટલાક ગ્રહો કરવાના છે. મે મહિનાની શરૂઆતમાં 1 મે 2024ના રોજ બુધવારે વૃષભ રાશિમાં ભાગ્યના કારક ગ્રહ બૃહસ્પતિએ પ્રવેશ કર્યો હતો. જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવે પણ 14 મે 2024ના રોજ મંગળવારે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો હતો.
Chaturgrahi Yog in Vrishabha 2024: દરેક ગ્રહ નિશ્વિત સમયમાં રાશિ પરિવર્તન કરે છે. મે મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થઇ રહ્યા છે. ગુરૂ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી ગયો છે. ત્યારબાદ સૂર્ય પરિવર્તન કરીને વૃષભ રાશિમાં જશે. પછી 19મેના રોજ વૃષભ રાશિમાં શુક્રનો પ્રવેશ થશે. તેનાથી વૃષભ રાશિ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. એટલું જ નહી આ ગ્રહ ઘણા રાજયોગ પણ બનાવશે. જેમ કે ગુરૂ-શુક્રની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ અને શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય યોગ પણ બનશે. આ તમામ રાજયોગ 4 રાશિવાળા માટે ખૂબ શુભ રહેશે.
Mars Transit 2024: મંગળે 23 એપ્રિલના રોજ મીન રાશિમાં ગોચર કરી લીધું છે. મીનમાં મંગળના ગોચર કરવાથી 4 ગ્રહોનો શુભ સંયોગ સર્જાઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે મીન રાશિમાં મંગળ સાથે શુક્ર, રાહુ, બુધની યુતિ બની રહી છે. મંગળ અને શુક્ર મળીને ધન યોગ બનાવી રહ્યા છે. જાણો આ દરમિયાન કઇ રાશિવાળાને વિશેષ લાભ થશે.
Four Planet Sanyog: વૈદિક જ્યોતિષ અનુસાર મીન રાશિમાં શુક્ર, રાહુ, બુધ અને મંગળનો સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Chaturgrahi Yog In Meen: વૈદિક પંચાગ અનુસાર મીન રાશિમાં ચાર ગ્રહોની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિથી ત્રણ જાતકોને વિશેષ લાભ મળશે. આ જાતકોની ધન-સંપત્તિમાં વધારો થશે.
Surya Grahan 2024 Rashi Effect : વર્ષ 2024 નું પ્રથમ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ સોમવારના રોજ લાગશે. આ દિવસે મીન રાશિમાં 4 ગ્રહોની યુતિથી ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. જેના ફાયદા અને ગેરફાયદા બંને છે. આ ગ્રહણ એ 12 રાશિઓને અસર કરશે, તો જાણી લઈએ કઈ રાશિ પર કેવો રહેશે પ્રભાવ...