Ananya Panday  ની બહેને બોયફ્રેન્ડ સાથે સીક્રેટ લોકેશન પર કરાવ્યું બિકિની ફોટોશૂટ, પણ ફોટો થઈ ગયા વાયરલ

નવી દિલ્લીઃ બોલીવુડની એકટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) ની કઝિન સિસ્ટર અલાના પાંડે (Alanna Panday) ની સેક્સી તસવીરો હાલ સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. તેણે ગુપ્ત સ્થળે બોયફ્રેન્ડ સાથે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. પણ ફોટો વાયરલ થઈ જતાં સોશલ મીડિયા પર હાલ અલાના છવાઈ ગઈ છે.
 

લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો થઈ વાયરલઃ

1/8
image

અલાના પાંડે  (Ananya Panday) પણ ઈંસ્ટાગ્રામ પર સારું એવું ફેન ફોલોઈંગ ધરાવે છે. તે અવારનવાર ફેન્સને ખુશ કરવા માટે પોતાની ગ્લેમરસ તસવીરો શેયર કરતી રહે છે. હાલમાં જ તેણે એક બિકિની ફોટોશૂટ કરાવ્યું છે. તેણે ઈંસ્ટાગ્રામ પર આ તસવીરો શેયર કરતાની સાથે જ ધૂમ મચી ગઈ. (Photo Credit: alannapanday Instagram)

માલદીવ વેકેશન પર ગઈ હતી અલાનાઃ

2/8
image

હાલમાં જ અલાના પોતાના બોયફ્રેન્ડની સાથે માલદીવમાં વેકેશન મનાવવા ગઈ હતી. જ્યાં અલાના પાંડે (Alanna Panday) એ પોતોના બોયફ્રેન્ડ સાથે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું. આ તસવીરો હાલ ઈંસ્ટાગ્રામ પર છવાઈ ગઈ છે. (Photo Credit: alannapanday Instagram)

સીક્રેટ લોકેશન પર કરાવ્યું ફોટોશૂટઃ

3/8
image

અલાના પાંડે (Alanna Panday) એ સીક્રેટ લોકેશન પર બિકિનીમાં આ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. જોકે, ઈંસ્ટાગ્રામ પર તેની તસવીરો શેયર કરતાની સાથે ચાહકોએ કોમેન્ટનો વરસાદ કરી દીધો. (Photo Credit: alannapanday Instagram)

બિકિનીમાં હોટ લાગે છે અલાનાઃ

4/8
image

અલાના પાંડે (Alanna Panday)  બિકિનીમાં ખુબ હોટ લાગે છે. ચાહકોને પણ અલાનાની આ અદાઓ ખુબ જ પસંદ આવી રહી છે. (Photo Credit: alannapanday Instagram)

કોમેન્ટ બોક્સ ચાહકોએ કર્યો પ્રેમનો વરસાદઃ

5/8
image

અલાનાની હોટ તસવીરો થઈને ચાહકો પાણી-પાણી થઈ ગયાં. ફેન્સે કોમેન્ટ બોક્સમાં જઈને દિલ ખોલીને અલાનાની અદાઓના વખાણ કર્યાં. (Photo Credit: alannapanday Instagram)

શું અનન્યા સાથે તેનો સંબંધ?

6/8
image

અલાના પાંડે (Alanna Panday) સેલેબ્રિટી એક્સપર્ટ ડૈને પાંડે અને ચંકી પાંડેના ચિક્કી પાંડેની પુત્રી છે. બીજા શબ્દોમાં કહીએ તો અલાના અનન્યા પાંડેની પિતરાઈ બહેન છે. (Photo Credit: alannapanday Instagram)

ઈંસ્ટાગ્રામ પર છે 6 લાખથી વધારે ફોલોઅર્સઃ

7/8
image

અનન્યા પાંડેની કઝિન એટલેકે, અલાના પાંડે (Alanna Panday) ના ઈંસ્ટાગ્રામ પર 6 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે. (Photo Credit: alannapanday Instagram)

બોયફ્રેન્ડ સાથે પડાવી સેક્સી તસવીરોઃ

8/8
image

અલાનાએ પોતાના બોયફ્રેન્ડ સાથે બીચ પર બિકિની પહેરીને સેક્સી તસવીરો પડાવી. હવે આ તસવીરો ઈંસ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે. હોટ ફોટશૂટ જોઈને ચાહકો ખુશ થઈ ગયાં. (Photo Credit: alannapanday Instagram)