12મું પાસ Ananya Panday આ રીતે કરે છે પાર્ટી, NCB રેડ બાદ વાયરલ થઇ રહ્યા છે ફોટોઝ

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં એક મોટું નામ સામે આવ્યું છે. અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) ના ઘરમાં એનસીબીએ રેડ પાડી છે. આર્યન ખાનની સાથે ડ્રગ્સને લઇને વાયરલ થયેલી ચેટમાં તેમનું નામ ઉજાગર થયું છે. અનન્યા કોઇ નાનું મોટું નામ નથી. તે અવાર નવાર સમાચારો છવાયેલી રહે છે. અભિનેત્રીને પાર્ટીમાં જતાં જોવા મળી છે. સ્ટારકિડ સાથે તે દરેક પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.   

1/7

અનન્યા પાંડે પાર્ટી મોડ

અનન્યા પાંડે પાર્ટી મોડ

અનન્યા પાંડે (Ananya Panday) કોઇ પણ પાર્ટીનો જીવ હોય છે. 

2/7

અનન્યાનું ડ્રેસિંગ સેન્સ

અનન્યાનું ડ્રેસિંગ સેન્સ

પોતાના સારા આઉટફિટથી અનન્યા પાંડે (Ananya Panday) પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દે છે. 

3/7

સ્ટારકિડ સાથે મોટાભાગે પાર્ટી કરે છે

સ્ટારકિડ સાથે મોટાભાગે પાર્ટી કરે છે

બોલીવુડના મોટા સ્ટારકિડ સાથે અનન્યા પાંડે (Ananya Panday) મોટાભાગે નાઇટ પાર્ટીઝ કરતી જોવા મળે છે. 

4/7

સુહાના ખાનની સારી મિત્ર છે અનન્યા

સુહાના ખાનની સારી મિત્ર છે અનન્યા

આર્યન ખાનની બહેન સુહાના ખાન અનન્યા પાંડે (Ananya Panday) ની સારી મિત્ર છે, આ બંને મોટાભાગે સ્પોટ કરવામાં આવે છે. 

5/7

ચંકી પાંડેની પુત્રી

ચંકી પાંડેની પુત્રી

તમને જણાવી દઇએ કે અનન્યા પાંડે (Ananya Panday) બોલીવુડ એક્ટર ચંકી પાંડેની પુત્રી છે. 

6/7

અનન્યા પાંડેનું ડેબ્યૂ

અનન્યા પાંડેનું ડેબ્યૂ

અનન્યા પાંડે (Ananya Panday) એ 'સ્ટૂડેન્ટ ઓફ ધ ઇયર 2' થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર એવરેજ પ્રદર્શન કર્યું હતું. 

7/7

12મું પાસ અનન્યા પાંડે

12મું પાસ અનન્યા પાંડે

અનન્યા પાંડે (Ananya Panday) એ પોતાના સ્કૂલિંગ તો પુરી કરી છે પરંતુ તે કોલેજ ક્યારે ગઇ નથી. જોકે તેમનું કહેવું હતું કે યૂનિવર્સિટી ઓફ સદર્ન કેલિફોર્નિયામાં તેમનું એડમિશન થઇ ગયું હતું, પરંતુ એક્ટિંગમાં પોતાનું કેરિયર બનાવવા માટે તેમણે અભ્યાસ ચાલુ ન રાખ્યો.