ગ્લેમરસ અંદાજમાં જાદૂ પાથરી રહી છે Ananya Pandey, જુઓ Latest Photos

અનન્યા પાંડે (Ananya Panday) હવે પોતાની આગામી ફિલ્મ 'ખાલી પીલી  ( Khaali Peeli)' ના પ્રમોશનમાં વ્યસ્ત થઇ ગઇ છે. 

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Panday) આખા લોકડાઉનમાં સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર સેલિબ્રિટીઝમાં સામેલ છે. આમ તો અનન્યા અવાર નવાર પોતાની નવી નવી તસવીરો અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતી રહે છે. પરંતુ હવે અનન્યા પાંડે જે શોઋઆ શેર કર્યા છે, તે ફોટાએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. અનન્યા આ નવા ફોટોશૂટમાં ગજબની ગ્લેમરસ જોવા મળી રહી છે. બ્લેક ટોપ અને આર્મી પેન્ટમાં તે એકદમ સુંદર દેખાઇ રહી છે. તસવીરો જોઇને લોકો તેમની પ્રશંસા કરતાં થાકતા નથી. અનન્યા હવે પોતાની આગામી ફિલ્મ 'ખાલી પીલી (Khaali Peeli)' ના પ્રમોશનમાં વ્યસ્ત થઇ ગઇ છે. આવો જોઈએ અનન્યાની આ Latest Photos...

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

તમામ ફોટો સાભાર:  Instagram@AnanyaPanday