Photo viral News

PM મોદી અને પુતિનની બે દાયક જૂની તસવીરો આવી સામે, દુનિયાભરમાં આ તસવીરની ચર્ચા
Russia Ukraine War: પીએમ મોદી એક સમયે પુતિનની પાછળ ઉભા હતા, આજે પુતિન જ નહીં દુનિયા પીએમ મોદીને સામેથી હાથ મિલાવવા તલપાપડ છે. યુક્રેન સંકટ વચ્ચે 21 વર્ષ જૂનો ફોટો વાયરલ થયો અને દુનિયાભરમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 13મો દિવસ છે. તબાહી વચ્ચે સમગ્ર વિશ્વમાં શાંતિની અપીલ કરવામાં આવી રહી છે. રશિયા તણાવભર્યા સમયમાં ભારતની પ્રશંસા કરી રહ્યું છે, તો યુક્રેન પીએમ નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી રહ્યું છે. બદલાતા સમયમાં ભારતની શક્તિ વધી છે અને વૈશ્વિક પ્રભાવ વધ્યો છે. યુદ્ધનું મેદાન બની ગયેલા યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની દિશામાં માત્ર રશિયા અને યુક્રેન જ નહીં યુરોપના ઘણા દેશો પણ ભારતીય લોકોની ઉગ્રતાથી કાળજી લેતા જોવા મળ્યા હતા.
Mar 8,2022, 10:32 AM IST
હાથમાં નવજાત બાળક સાથેની પ્રિયંકા-નિકની તસવીર શું ઈશારો કરી રહી છે?
Dec 2,2019, 14:43 PM IST

Trending news