તમારા ફોનમાંથી તરત ડિલીટ કરી દો આ 5 ખતરનાક App, નહીં તો રડવાનો વારો આવશે!

નવી દિલ્લીઃ જો તમારે તમારા પર્સનલ ડેટાને લીક થતો બચાવવા ઈચ્છો છો તો તરત અલર્ટ થઈ જાઓ. તમારા ફોનમાં ઘણી એવી એપ્લીકેશન્સ હોઈ શકે છે જેના પર માલવેયરનો અટેક થઈ ચુક્યો છે. google હમણા જ પોતાના પ્લેટફોર્મે આવી 9 એપ્સને બેન્ડ કરી છે જે યૂઝર્સના ડેટા ચોરતી હતી પરંતુ તમે હજુ પણ આ એપ્સનો યૂઝ કરી રહ્યા છો તો ઝડપથી તેને ડિલીટ કરી દો.

ફેસબુક યૂઝર્સનો ડેટા ખતરામાં

1/7
image

હમણા જ રિસર્ચર્સે એ નવો એન્ડ્રોઈડ ડ્રોજન ફ્લાઈટ્રેપ (Android Trojan Flytrap) સ્પોર્ટ કર્યો છે.  140 થી વધુ દેશના ફેસબુક યૂઝર્સના એકાઉન્ટને હેંક Facebook Account Hack) કરવામાં આવી રહ્યા છે.

તમે જ કરો છો ચોરીમાં મદદ

2/7
image

Zimperium zLabs ની મોબાઈલ થ્રેટ રિસર્ચ ટીમના જણાવ્યા અનુસાર, 2021 માર્ચથી  માલવેયર ગૂગસ પ્લે સ્ટોરના મેલિશિયસ એપ, થર્ડ પાર્ટી એપ સ્ટોર અને સાઈડલોડેડ એપથી ફેલાયેલું છે. આ માલવેયર ઘણી સરળ ટ્રિક પર કામ કરે છે.  સૌથી પહેલા આ વિક્ટિમને મેલેશિયસ એપમાં તેમના ફેસબુક ફ્રેન્ડેશિયલ (Facebook Credentials) ના સાથથી લોગઈન કરાવે છે પછી તે યૂઝર્સના ડેટાને ચોરી લે છે.

આ એપને ડાઉનલોડ કરવાથી બચો

3/7
image

પિસર્ચમાં એ પણ ખુલાસો થયો થયો કે ફ્લાઈટ્રેપ અલગ- અલગ પ્રકારના મોબાઈલ એપ્સ જેવા નેટફ્લિક્સ કૂપન કોડ (Netflix Coupon Code), ગૂગલ એજવર્લ્ડ કૂપન કોડ (Google adworld Coupon Code) અને બેસ્ટ ફૂટબોલ ટીમ વોટિંગ (Best Football Team Voting) અને પ્લેયરનો ઉપયોગ કરવામા આવે છે.

સવાલ -જવાબની ગેમ

4/7
image

આ એપ્સ ડાઉનલોડ થઈ ગયા પછી યૂઝર્સને મૂર્ખ બનાવે છે અને ઘણા પ્રકારના સવાલ કરે છે. આ દરેકનો જવાબ આપ્યા પછી યૂઝર્સને ફેસબુક લોગઈન પેજ ડાયરેક્ટ કરી દે છે જેના માટે તે વોટ આપવા માટે ફેસબુક એકાઉન્ટથી લોગઈન કરવા માટે કહે છે.

ક્યાં સેવ થાય છે ચોરી કરેલો ડેટા

5/7
image

તમને જણાવી દઈએ કે, માલવેયર જાવાસ્ક્રિપ્ટ ઈંજેક્શનનો ઉપયોગ કરે છે જેના તે યૂઝર્સની ફેસબુક ID, લોકેશન, ઈમેલ એડ્રેસ અને  IP એડ્રેસનો એક્સેસ લે છે. ચોરવામાં આવેલી જાણ કોપી  Flytrap ના કંમાડ  અને કંટ્રોલ સર્વર પર ટ્રાન્સફર કરી દે છે.

ગૂગલની કાર્યવાહી

6/7
image

Ziperium એ ગૂગલને 3 ખતરનાક એપ્સ વિશે ચેતવણી આપી છે, જો કે ગૂગલ પ્લે સ્ટોરના માધ્યમથી ફ્લાઈટ્રેપ માલવેયરને ટ્રાન્સફર કરી રહ્યા હતા. ગૂગલે ફરી રિસર્ચ અને વેરિફાઈ કરીને મેલિશિયસ એપ્સને ગૂગસ પ્લે સ્ટોરથી હટાવી લેવાઈ.

આ એપ્સને ગૂગલે પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી

7/7
image

ગૂગલે પોતાની તપાસમાં નીચે લખવામાં આવેલી એપ્સને ડેટા ચોરવાવાળી નીકળી જે પછી તેને ગૂગલ પ્લે સ્ટોરથી હટાવી લેવામાં આવી. - GG Voucher (com.luxcarad.cardid) - Vote European Football (com.gardenguides.plantingfree) - GG Coupon Ads (com.free_coupon.gg_free_coupon) - GG Voucher Ads (com.m_application.app_moi_6) - GG Voucher (com.free.voucher) - Chatfuel (com.ynsuper.chatfuel) - Net Coupon (com.free_coupon.net_coupon) - Net Coupon (com.movie.net_coupon) - EURO 2021 Official (com.euro2021)